1. Home
  2. Tag "CHENNAI"

ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ ઘરમાં મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગ્લોરઃ ચેન્નાઈમાં ડોકટર દંપતિ અને તેમના સંતાનોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પરિવારે સામુહિત આત્મહત્યા કરવાનું પોલીસ માની રહી છે. પોલીસે ચારેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. મૃતકોમાં બે કિશોરોનો પણ […]

અમેરિકાઃ ટ્રમ્પે ચેન્નાઈના ટેકનિકલ નિષ્ણાત શ્રીરામ કૃષ્ણનને AI સલાહકાર તરીકે પસંદ કર્યા

બેંગ્લોરઃ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે શ્રીરામ કૃષ્ણનની પસંદગી કરી છે. શ્રીરામ કૃષ્ણને ઓફર સ્વીકારી અને તેમને આ તક આપવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો. શ્રીરામ કૃષ્ણન ટ્રમ્પ વહીવટીતંત્રની AI નીતિને આકાર આપશે. સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા, રાષ્ટ્રપતિ […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનું ચૈન્નાઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ચેન્નાઈઃ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન, 18 વર્ષીય ડી ગુકેશનું સોમવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિંગાપોરથી પરત ફરતી વખતે, જ્યાં તેણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનને હરાવ્યો હતો. મહાન ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના પગલે ચાલીને આ સિદ્ધિ હાંસલ કરનાર ગુકેશ માત્ર બીજો ભારતીય બન્યો યુવા ગ્રાન્ડમાસ્ટરનું આગમન […]

વર્ષોથી અમે વધારે સારી ટેકનોલોજી સાથે વધારે સશક્ત બન્યાં છીએ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

ચેન્નાઈઃ તમિલનાડુના ચેન્નાઈમાં તાંબરમના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (આઈએએફ)ની 92મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક શાનદાર ઔપચારિક પરેડ, મારક ક્ષમતાનું એક અદ્ભુત હવાઈ પ્રદર્શન અને અત્યાધુનિક ઉપકરણોનું અદભૂત સ્થિર પ્રદર્શન થયું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આ ઉજવણીમાં હાજરી આપી, જ્યારે ઔપચારિક પરેડની સમીક્ષા ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ એ.પી.સિંહે […]

એરફોર્સના એર શો બાદ ગરમીના કારણે પાંચ લોકોના મોત થયાઃ આરોગ્ય મંત્રી

ચેન્નાઈ: તમિલનાડુના મરિના બીચ પર ભારતીય વાયુસેનાના એર શો પછી ગરમીના કારણે પાંચ લોકોના મોત થયા હતા અને તમામને સરકારી હોસ્પિટલોમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે રાજકીય પક્ષો અને મીડિયાને આ મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મરિના […]

ચેન્નાઈના આકાશમાં રાફેલ અને સુખોઈએ બતાવી પોતાની તાકાત, એરફોર્સના એર શોમાં જોવા મળ્યો અદભૂત નજારો

92મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ભારતીય વાયુસેનાએ આજે તમિલનાડુમાં ચેન્નાઈ મરિના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કર્યું હતું. 21 વર્ષમાં પ્રથમ વખત ચેન્નાઈએ એરફોર્સ ડેની ઉજવણીનું આયોજન કર્યું. આ વખતે સમારોહ પહેલા કરતા વધુ ભવ્ય બની રહ્યો છે. આ પ્રસંગે, મરિના બીચ પર અદભૂત એર શો દ્વારા ભારતીય વાયુસેના લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ […]

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પદ્મનાભનનું 83 વર્ષની વયે અવસાન

ચેન્નાઈમાં તેમણે લીધા અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર, 1940 ના રોજ ત્રિવેન્દ્રમ, કેરળમાં જન્મ થયો હતો  ચેન્નાઈ: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરાજન પદ્મનાભનનું સોમવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે 30 સપ્ટેમ્બર, 2000ના રોજ ભારતીય સેનાના 20મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કમાન્ડ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2002ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ […]

ભારતમાં પ્રથમવાર 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને શ્રમિક ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા છે. દર વર્ષે આ દિવસે કાર્યકરોના સન્માનમાં રેલી, સભા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કામદારોને પ્રાધાન્ય આપતા, 16 ઓક્ટોબર 2014 […]

ચક્રવાત મિચોંગની તબાહી બાદ ચેન્નઇમાં આજે પણ શાળા કોલેજો બંધ ,પરીક્ષાઓ પણ રદ 

ચેન્નઈ – ચક્રવાત મિચોંગનસ લઈને તમિલનાડુમાં તબહિના દ્રશ્યો સર્જાય હતા ત્યારે હવે છે  ચેન્નઈમાં ઊભી થયેલી સ્થિતિ બાદ હવે આજરોજ ગુરુવારે પણ અહી શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે સાથે પરીક્ષાઓ પણ રદ કરાઇ છે . જૉ કે ચક્રવાતી તોફાન મિચોંગ હવે નબળું પડી ગયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code