તામિલનાડુમાં આજે ભારે વરસાદની શક્યતા સાથે કેટલાક જીલ્લાઓમાં શાળા-કોલેજો પણ બંધ, ચેન્નાઈમાં વસરાદને લઈને રેડ એલર્ટ
તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના શાળા કોલેજે બંધ ચેન્નઈમાં રેડ એલર્ટ ચેન્નઈઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. આ સાથે જ […]


