યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
નવી દિલ્હી, 16 મે, 2026: યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. બેરોજગાર યુવા વકીલો માટે કૉકરોચ (વંદા) જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિવાદમાં ફસાયેલા સીજેઆઈ (CJI) સૂર્યકાંતે આ મામલે સ્પષ્ટતા કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, તેઓ દેશના યુવાનોની ટીકા […]


