બાળકોમાં ડીહાઈડ્રેશનના લક્ષણો ઓળખો: પાણીની કમી બની શકે છે ગંભીર
બાળકોના યોગ્ય શારીરિક વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. નાના બાળકોના શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેથી ગરમી, તાવ, ઉલટી કે ઝાડા થવાની સ્થિતિમાં તેમનામાં ‘ડીહાઈડ્રેશન’ (પાણીની કમી) થવાનું જોખમ ખૂબ ઝડપથી વધી જાય છે. સમયસર ધ્યાન આપવામાં ન આવે તો બાળકની તબિયત લથડી શકે છે […]


