1. Home
  2. Tag "china"

ચીનની અમેરિકા પર ખાસ નજર – અમેરિકા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચીનનું જાસૂસી બલૂન દેખાયું

ચીનની અમેરિકા પર ખાસ નજર અમેરિકા બાદ લેટિન અમેરીકામાં જાસૂસી બલૂન જોવા મળ્યું દિલ્હીઃ- ચીનની નજર હવે અમેરકા પર છે તે સતત અમેરિકાની જાસૂસી કરી રહ્યું છે અમેરિકામાં દેખાયા બાદ હવે ચીનનું જાસૂસ બલૂન લેટિન અમેરિકામાં પણ જોવા મળ્યું છે આ જોતા કહી શકાય કે અમેપરિકા  પર હવે ચીનની જાસૂસી વધી રહી છે. જો કે […]

ભારતનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતા વધારે રહેવાની આઈએમએફની ધારણા

નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. તમામની નજર બજેટમાં થનારી જાહેરાત પર ટકેલી છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા IMFએ સારા સંકેત આપ્યા છે. IMFનું અનુમાન છે કે, 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે. IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રિપોર્ટને ટ્વિટ […]

સૌથી વધારે કામ કરનાર દેશમાં અમેરિકા, યુકે, ચીન અને ભારતનો પાછળ છોડી ફ્રાંસ ટોપ ઉપર

નવી દિલ્હીઃ દુનિયામાં જ્યારે પણ મહત્તમ પ્રેશર સાથે કામ કરવાની વાત થાય છે ત્યારે સૌથી પહેલા અમેરિકા અને બ્રિટનનું નામ આવે છે. જો કે, કોરોના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવાને કારણે, મોટાભાગના દેશોમાં કામકાજના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, લોકોમાં આદત બની ગઈ છે કે આખો દિવસ મેઈલ ચેક કરતા રહેવું, […]

કુટનીતિ-સૈન્યનીતિમાં ભારતથી પરાજયનો સ્વાદ ચાખનાર ચીન હવે પાણી મામલે યુદ્ધ કરશે !

નવી દિલ્હીઃ મુત્સદ્દીગીરી અને સૈન્ય નીતિના મોરચે ભારત તરફથી જડબાતોડ જવાબ મળ્યા બાદ ચીન હવે ભારતને પરેશાન કરવા માટે નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન ભારત સાથે ‘વોટર વોર’ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના વલણને જોતા ભારત સરકારે હવે તેને વોટર વોરમાં માત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારત ઈચ્છતું નથી કે તે […]

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં […]

કોરોના: ચીનમાં 5 સપ્તાહમાં 9 લાખ વ્યક્તિઓના મોતની આશંકા, સરકારના આંકડા છુપાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ હજુ સામે આવી રહ્યાં છે. ચીનમાંથી કોરોના સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. હાલ ફરીથી કોરોનાએ ચીનમાં માથુ ઉચક્યું છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, કોરોના મહામારીમાં 60 હજાર લોકોના મોત થયાનું ચીને સ્વિકાર્યું હતું. જોકે વિશ્વના નિષ્ણાતોનો દાવો છે કે, ચીન […]

કોરોના પ્રકોપ વચ્ચે ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગ વધી,ચીની નિષ્ણાતે કહ્યું- ભારત ભરોસાપાત્ર   

દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતમાં જેનરિક દવાઓને લઈને ઘણાં અભિયાનો શરૂ કર્યા છે, જેના પરિણામે દેશમાં મોટા પાયે જેનરિક દવાઓની માંગ વધી છે.પરંતુ હવે ભારતીય જેનરિક દવાઓની માંગ દેશની બહાર પણ થવા લાગી છે.આ દિવસોમાં ચીન કોરોનાના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.દરમિયાન, ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગમાં વધારો થયો છે.તે જ સમયે, ચીનના નિષ્ણાતોએ ચેતવણી આપી […]

ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ પણ ચીનથી આવતા યાત્રીઓ માટે નિયમો લાગૂ કર્યા

ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પર ચીન માટે સખ્ત વલણ અપનાવ્યું ચીનના યાત્રીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો દિલ્હીઃ- ચીનમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે રોજેરોજ નોંધાતા કેસોએ હવે વિશ્વના દેશોની ચિંતા વધારી છે,ભારત સહીતના કેટલાક દેશઓએ ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનો ટેસ્ટ એનિવાર્ય કર્યો છે,ત્યારે હવે ચીનમાં નવધતા કહેરને જોતા ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ […]

બૌદ્ધ ધર્મનો નાશ કરવાના ચીનના અનેક પ્રયાસોઃ ધર્મગુરુ દલાઈ લામા

નવી દિલ્હીઃ ધર્મ ગુરુ દલાઈ લામાએ ચીન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચીન બૌદ્ધ ધર્મને ઝેર માને છે અને તેને નષ્ટ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પદ્માસંભવની પ્રતિમા વિશે વાત કરતા દલાઈ લામાએ કહ્યું કે, માર્ચમાં ચીનની સામ્યવાદી સરકારે તેને નષ્ટ કરી દીધી હતી. ડિસેમ્બર 2021 પછી આ ત્રીજી ઘટના હતી. બોધગયામાં […]

સ્પેન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલે ચીનના પ્રવાસીઓના કોવિડ-19 પરિક્ષણ પર ભાર મુક્યો

નવી દિલ્હીઃ WHOના વડાએ ચીનના કોવિડ-19 ના વ્યાપક ફેલાવના જવાબમાં પ્રતિબંધો દાખલ કરનારા દેશોના નિર્ણયને ‘સમજી શકાય તેવું’ ગણાવ્યું છે. બેઇજિંગ તરફથી માહિતીના અભાવને ધ્યાનમાં રાખીને, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ ચીનને દેશમાં રોગચાળાની સ્થિતિ પર સ્પષ્ટ પ્રકાશ પાડવા વિનંતી કરી છે. બેઇજિંગ દ્વારા તેની શૂન્ય-કોવિડ નીતિના નિર્ણય પછી ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ કોરિયા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code