1. Home
  2. Tag "china"

ચીનની આ ચાલમાં ફસાયો વધુ એક દેશ, હવે પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું

ચીનની દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો યુગાન્ડાને પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું ચીને હવે યુગાન્ડાના એરપોર્ટને કબ્જામાં લીધુ નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદ નીતિ ઉપરાંત અન્ય એક ચાલ માટે પણ કુખ્યાત છે. ચીન વિશ્વના નાના દેશોને લોન આપીને તેને દેવાદાર બનાવવાની ચાલ રમે છે. હવે તેની આ નીતિનો શિકાર આફ્રિકાનો દેશ યુગાન્ડા બન્યો […]

ચાલબાઝ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી

સરહદ વિવાદ વચ્ચે ચીનની વધુ એક ચાલ હવે LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી ભારતે આ બાબતે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ યથાવત્ છે ત્યારે ચાલબાઝ ચીન સતત પોતાની હરકતોથી સ્થિતિને વધુ તંગ બનાવવાનું અને વિવાદ વધુ વધે તેવું કામ કરતું રહે છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય […]

ભારતના સીડીસી બિપિન રાવતના આ નિવેદનથી ચીન ભડક્યું, આ જવાબ આપ્યો

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના નિવેદનથી ચીન ભડક્યું સીડીસી બિપિન રાવતે ચીન તરફથી સતત ખતરો હોવાનું કહ્યું હતું ચીને આ નિવેદનને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યું નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે અને હવે આ વચ્ચે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના નિવેદનથી ચીન ભડક્યું છે. ચીફ ઑફ […]

ચીનના મનસૂબાને નાકામ બનાવનાર ગલવાન ઘાટીના શહિદ કર્નલ સંતોષ બાબુ મહાવીર ચક્રથી સન્માનિત

ગલવાન ઘાટીમાં શહાદત પામેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા ચીનની ઘુસણખોરીને નાકામ બનાવનારા સુબેદાર સંજીવ કુમારને કિર્તિ ચક્ર હવાલદાર કે પિલાની, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્રથી સન્માનીત દિલ્હીઃ પાકિસ્તાનના લડાકુ વિમાનને જમીનદોસ્ત કરીને હુમલાને નિષ્ફળ બનાવનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વીર ચક્રથી સન્માનીત થયા બાદ હવે લદાખની ગલવાન ઘાટીમાં […]

પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા

પાકિસ્તાને ફરીથી નાપાક હરકત દોહરાવી પાકિસ્તાનથી શંકાસ્પદ વસ્તુઓ ધરાવતા કન્ટેનર મોકલ્યા આ કન્ટેઇનર્સ ચીન જતા હોવાની આશંકા નવી દિલ્હી: પાકિસ્તાન વારંવાર તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. હવે મુંદ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુંદ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા આ […]

ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે સંમત થયા

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ બંને દેશો વિવાદ ઉકેલવા સંમત થયા વિશ્વના દેશોની નજર ભારત અને ચીન પર દિલ્હી :ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલા મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ભારત અને ચીનના સૈનિકો આમને સામને અનેક વાર આવી ગયા છે ત્યારે હવે આખરે ચીન ભારત સામે નબળું પડ્યું છે અને સીમા વિવાદ […]

ચીને અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશનો તાજ છીનવ્યો, હવે વિશ્વનો સૌથી ધનિક દેશ બન્યો

ચીને અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશનો તાજ છીનવ્યો સંપત્તિના મામલામાં ચીન હવે વિશ્વમાં નંબર વન પર છે વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે નવી દિલ્હી: આમ તો અમેરિકાને વિશ્નો સૌથી શક્તિશાળી અને ધનિક દેશ માનવામાં આવે છે જો કે તાજેતરમાં જ અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશને તાજ ચાલબાઝ ચીને છીનવી લીધો છે. ચાલબાઝ ચીન […]

ચીનમાં ફરીથી કોવિડનો કહેર, ડેલ્ટા વેરિએન્ટના કેસમાં વધારો

ચીનમાં ફરીથી તબાહીના એંધાણ ચીનમાં ફરીથી કોવિડે માથુ ઊંચક્યું ડેલ્ટા વેરિએન્ટના કેસમાં સતત વધારો નવી દિલ્હી: જ્યાંથી કોરોના સંક્રમણ શરૂ થયું અને કોવિડ મહામારીનું ઉત્પત્તિ સ્થાન ગણાતા ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઊંચક્યું છે. ચીન અત્યારે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટ સામે લડી રહ્યું છે. ચીનના પૂર્વ વિસ્તારમાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. […]

ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોને ફોટો પાડવું મોંઘુ પડ્યુંઃ- બ્લોગરને 7 મહિનાની સજા ફટકારાઈ

ચીનના સૈનિકને ગલવાન ઘાટીમાં ફોટો પડાવવું મોઁઘુ પડ્યું બ્લોગરને 7 મહિનાની જેલની સજા ફટકારાઈ દિલ્હીઃ- ભારતીય સૈનિકો સાથે ગાલવાન ઘાટીમાં સરહદ  પર અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની કબરની બાજુમાં પોઝ આપીને ફોટો પાડવું એક ટ્રાવેલ બ્લોગરને ભારે પડ્યું છે,આ ફઓટો પાડવા માચે તેને સાત મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીનની અદાલતે તેને શહીદોનું અપમાન […]

તાઇવાનની સમસ્યાઓ વધશે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ત્રીજા કાર્યકાળનો માર્ગ થયો મોકળો

તાઇવાનની મુશ્કેલી વધશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ ફરી લંબાશે તાઇવાન માટે વધુ સમસ્યા સર્જાશે નવી દિલ્હી: આગામી સમયમાં તાઇવાન માટે સમસ્યાઓ ઘટવાને બદલે વધી શકે છે. તેનું કારણ એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળનો રસ્તો હવે સાફ થઇ  ગયો છે. આ માટે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ ઐતિહાસિક પ્રસ્તાવ પાસ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code