1. Home
  2. Tag "china"

કોરોના વાયરસ ચીન એ લેબમાં બનાવ્યો હતો – વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત રજુ કર્યા પુરાવા

કોરોના વાયરસ ચીનમાંથી આવ્યો હતો ચીનની લેબમાં વાયરસનું ઉત્પાદન થયુ હતું ડરના કારણેચીની  વૈજ્ઞાનિક અમેરીકા ભાગી ગઈ  હતી લી મેન્ગ યાન નામની વૈજ્ઞાનિકે આ બાબતે પુરાવાનો રિપોર્ટ રજુ કર્યો અન્ય રિસર્ચકર્તા આ પુરાવા બાબતે તેની સાથે આવ્યા કોરોના વાયરને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે, ઉલ્લેખનીય છે કે, ચીનના વૂહાન શહેરમાંથી આ વાયરસની ઉત્પતિ થઈ […]

ભૂતાનની જમીન હડપ કરી લેવાનો ચીનનો ઇરાદો, ભારતે ભૂતાનને કર્યું સાવધ

ચીન ધીમે ધીમે ભૂતાનની જમીન પચાવી પાડવાનું કરી રહ્યું છે કાવતરું ભૂતાન પર દબાણ વધારવા ચીને પશ્વિમ ભાગમાં સૈનિકો કર્યા તૈનાત ભારતે ચીનના જોખમ અંગે ભૂતાનને કર્યું સાવધ ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે તે વચ્ચે ચીનનું સૈન્ય ભૂતાન સામે મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. ભૂતાન સાથે સરહદ મુદ્દે 25માં […]

LAC તણાવ વચ્ચે પીએમથી લઈને રાષ્ટ્રપતિ સુધીના હજારો લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન

એલએસી પર તણાવની સ્થિતિ ચીન કરી રહ્યું છે હજારો ભારતીયોની જાસૂસી ટેકનોલોજીના ઉપયોગથી ચીન ભારતના લોકોની કરે છે જાસૂસી દેશના નેતાઓ ,અધિકારીઓ અને મુખ્યમંત્રીની ગતિવિધિઓ પર ચીનની નજર છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં લદ્દાખ સીમા વિવાદ બાદ સ્થિતિ ગંભીર જોવા મળી રહી હતી. ત્યાર બાદ ચીની સેના અને ભારતીય સેના આમને સામને આવવાની સ્થિતિમાં હતા,ચીનએ ભારતના […]

અરૂણાચલ પ્રદેશના પાંચ યુવાનોની ચીનથી થઈ ઘરવાપસી, ચીનની સેનાએ યુવાનોને ભારતને સોંપ્યાં

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ વધુ તેજ બન્યો છે. દરમિયાન અરૂણાચલ પ્રદેશથી ભૂલથી ચીનની સીમામાં પ્રવેશેલા પાંચ ભારતીય યુવાનો હેમખેમ પરત ફરતા પરિવારજનો અને ભારતીય સુરક્ષા એજન્સીઓ રાહતનો શ્વાસ લીધો હતો. પાંચેય યુવાનોને ચીનની સેનાએ ભારતને સોંપ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચાર સપ્ટેમ્બરના રોજ અપર સુબનસિરી જિલ્લામાં ભારત-ચીન સીમા પરથી ગુમ […]

તિબેટિયનોના ધર્મગુરુ દલાઈ લામા આગામી વર્ષે તાઇવાનની મુલાકાત લેશે, આ છે એનું કારણ

ચીનની વધતી દાદાગીરી સામે સમગ્ર દુનિયામાં રોષ ચીન સામે તાઇવાન અને ધર્મગુરુ દલાઈ લામાએ મિલાવ્યા હાથ આગામી વર્ષે દલાઈ લામા તાઈવાનની મુલાકાત લેશે ચીનની અવળચંડાઇ સામે ભારત જ નહિ દુનિયાના બાકી દેશોમાં પણ રોષ ફેલાઇ રહ્યો છે. તાઇવાન પણ ચીનના આ વલણથી નારાજ છે અને તેની સામે બાંયો ચઢાવી રહ્યું છે. ચીન સામે હવે તાઈવાન […]

સીમા વિવાદને લઈને ચીનનો લૂલો બચાવ, ભારત ઉપર કર્યું દોષારોપણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેમજ ચીનની સેનાએ ભારતીય સીમામાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી. બીજી તરફ ચીનની વિસ્તારવાદીનિતીનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ચીન બચાવની સ્થિતિમાં આવી ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે લૂલો બચાવ કરતા સીમા વિવાદને લઈને […]

LAC પર નિષ્ફળ આક્રમણ પછી ચીનની પલટી, હવે કહ્યું – અમે તો ભારતીય સરહદ પર શાંતિ સ્થાપવા તૈયાર છીએ

– ભારત અને ચીન વચ્ચે બે દિવસ પહેલા થયેલી અથડામણ પર ચીને મારી પલટી – અમે ભારત સાથે મંત્રણા કરવા માટે તૈયાર બેઠા છીએ – ચીનના વિદેશ પ્રધાન – 29-30 ઑગસ્ટે 200 ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂષણખોરીનો કર્યો હતો પ્રયાસ ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણાઓ થઇ હોવા છત્તાં 29-30 ઑગસ્ટના રોજ ચીને ફરીથી સરહદ […]

ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધના ભણકારા

હાલ યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર ભારતમાં નિર્મિત ફાયબર ઓપ્ટિક પર ચીને એન્ટી ડમ્પિંગ ડયુટીમાં વધારાની કરી વાત નવી દિલ્હી– : છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, ચીનના કેટલાક બીજા દેશઓ સાથેના સંબધો પણ સારા રહ્યા નથી ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે હવે ભારત અને ચીન વચ્ચે […]

ચીનને ઝટકો, 24 કંપનીઓ ભારતમાં મોબાઇલ યુનિટ માટે કરશે રોકાણ

કોરોનાનું ઉદ્દગમ સ્થાન મનાતા ચીન વિરુદ્વ અનેક દેશો કરી રહ્યા છે બહિષ્કાર ચીનમાં રહેલી અનેક વિદેશી કંપનીઓ ચીન છોડવા માટે થઇ રહી છે તૈયાર ચીનમાંથી 24 જેટલી કંપનીઓ ભારતમાં મોબાઇલ યુનિટ માટે કરશે રોકાણ કોરોના વાયરસનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનમાં રહેલી અનેક કંપનીઓ ચીનમાં રહેલા તેમના બિઝનેસને […]

ભારત હવે ચીનની કંપનીઓ હ્યુવેઇ-ZTEને 5જી નેટવર્કથી રાખશે દૂર

ભારત હવે ફરી ચીન પર કરશે ડિજીટલ સ્ટ્રાઇક 5જી નેટવર્કથી ચીનની હ્યુવેઇ-ZTE કંપનીને રાખશે દૂર ભારત ટૂંક સમયમાં આ અંગે લઇ શકે છે નિર્ણય ચીન પર ભારત વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરવા જઇ રહ્યું છે. ચીન સાથેના સંબંધોમાં તણાવને પગલે ચીનની મોબાઇલ ટેક્નોલોજી કંપનીઓ હ્યુવેઇ અને ZTEને ભારતના 5G નેટવર્કથી દૂર રાખવા અંગે સરકાર વિચારણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code