1. Home
  2. Tag "Cholesterol"

પગમાં દુઃખાવો થાય તો ગંભીરતાથી લઈને તબીબની સલાહ લો, કોલેસ્ટ્રોલ વધવાના સંકેત

કોલેસ્ટ્રોલ વધવું અને હાર્ટ એટેક આવવો એ આજકાલની સૌથી સામાન્ય સમસ્યા છે. પરંતુ આ પહેલા શરીર કેટલાક સંકેતો આપે છે, જો આપણે તેને નજરઅંદાજ ન કરીએ તો તેને સમયસર રોકી શકાય છે. જેમાંથી એક પગમાં દુખાવો છે. હા, જો તમને લાંબા સમયથી તમારા પગમાં દુખાવો રહે છે, તો તે હાર્ટ એટેક અથવા વધેલા કોલેસ્ટ્રોલની નિશાની […]

લસણ ખાવાથી મળે છે કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓમાંથી રાહત

લસણ સદીઓથી રસોડાનો એક ભાગ રહ્યું છે. આ જડીબુટ્ટી તેની એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક પ્રકૃતિને કારણે રોગનિવારક અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે. લસણના ફાયદાકારક ગુણધર્મો એલિસિન નામના સંયોજનને કારણે છે. તે ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. લસણમાં વિટામીન C, K, ફોલેટ, નિયાસિન અને થાઈમીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાચા લસણમાં […]

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે આ મોર્નિંગ ડ્રિંન્ક

વધારે ઓયલી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સબંધિ મુશ્કેલીઓ થાય છે. તળેલું ચટપટુ ખોરાક સ્વાદમાં સારી છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ખોરાક લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની સંખ્યામાં વધારો કરી શકે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ- સારા કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ સારી કોલેસ્ટેરોલ ઘણા રોગો બચાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણા જોખમી રોગો હોઈ શકે છે. […]

આ એક મસાલાની મદદથી હાઈ કોલેસ્ટ્રોલનું બેન્ડ વાગશે, આ રીતે કરો ઉપયોગ

વધતું કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે મોટી સમસ્યાનું કારણ બની જાય છે, કેમ કે તેના કારણે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોરનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ જેવી ખતરનાક બીમારીઓને જન્મ આપે છે અને ઘણા અંગો પર ખુબ જ અસર કરે છે. જો કે કેટલાક ઘરેલું ઉપચારથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. ભારતના […]

શિયાળો આવતા જ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા પણ વધે છે, કંટ્રોલ કરવા ડાયટ માં આટલી વસ્તુઓ ને કરો સામેલ

હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે આ સિઝન માં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાઓ પણ વધે છે આવી સ્થિતિ માં આપણે આપના ખોરાક પાણી અને લાઈફ સ્ટાઈલ પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે . ખાસ કરી ને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા અનેક ખોરાક માં ફેરફાર કરવાની જરૂર હોય છે આજે આ ફેરફાર વિશે માહિતી મેળવીશું . […]

વધતા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે મીઠો લીમડો,આ રીતનું સેવન ફાયદાકારક રહેશે

લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોવાને કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે.ખાસ કરીને હાઈ બ્લડપ્રેશરને કારણે હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.તેથી જ વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમે તમારા આહારમાં મીઠા લીમડાનો સમાવેશ કરી શકો છો.તેમાં રહેલા પોષક તત્વો બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.તો ચાલો અમે […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક ખાસ એવોકાડો ચટણી,આ છે બનાવવાની રીત

થાળીનો સ્વાદ વધારવા માટે લોકો સલાડ, અથાણુંથી લઈને ચટણી લેવાનું પસંદ કરે છે.ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવોકાડોની ચટણી..એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેની ચટણી બનાવવી એક સારો વિકલ્પ બની શકે છે.જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ તમે તેની ચટણી બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો […]

શિયાળામાં ખજૂર ખાવાના ફાયદા,કોલેસ્ટ્રોલ-બ્લડપ્રેશરના દર્દીઓ માટે વરદાન

શિયાળાની ઋતુ આવતાં જ બજારમાં ખજૂરની માંગ ખૂબ જ ઝડપથી વધી જાય છે.વાસ્તવમાં ખજૂરમાં જોવા મળતા ઔષધીય ગુણોને કારણે તેને ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. ખજૂર માત્ર આપણા શરીરને ગરમ રાખવાનું જ કામ કરતું નથી, પરંતુ તેને આહારમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે.વાસ્તવમાં, ખજૂરને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]

જો શરીરમાં આ પ્રકારે ફેરફાર દેખાય તો સમજી જજો,કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે

જે રીતે શરીર માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા જોખમી છે તે રીતે અન્ય કેટલીક બીમારીઓ પણ શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. આવામાં જો વાત કરવામાં આવે કોલેસ્ટ્રોલની તો આ સમસ્યા એવી છે કે જે થતા પહેલા શરીરને કેટલાક સંકેત આપે છે. લોકોએ સમજવું જોઈએ કે જ્યારે તમારા પગ સુન્ન થવા લાગે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code