1. Home
  2. Tag "civil hospital"

અમદાવાદના તાપમાનમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. અને એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી જવાની શક્યતા છે. ત્યારબાદ મે મહિનામાં પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. હાલ 43 ડિગ્રીમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે ઝાડા ઊલટીના કેસની સંખ્યા પણ વધી છે. ગરમીના કારણે લોકોને ચક્કર આવવા, બીપી હાઈ અથવા લો થવી, […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભંગાર એમ્બ્યુલન્સ, અને વાહનો વેચી દેવાતા તપાસનો આદેશ

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક વાહનો વગર ટેન્ડરે વેચી દેતા આ મામલે વિવાદ જાગ્યો છે. અને આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ પહોંચતા તકેદારી આયોગે તપાસના આદેશ આપતા ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ વર્ષ 2018માં ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક ભંગાર જેવા થઈ […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગનું 15 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગનું રૂપિયા 15 કરોડના ખર્ચે રિપેરીંગ પીઆઇયુ દ્વારા કરવામાં આવશે. જોકે કોરોનાની મહામારી ચાલતી હોવાથી રિપેરીંગ કામગીરી થાય અને દર્દીઓને સારવાર મળી રહે તે મુજબ તબક્કાવાર રિપેરીંગની કામગીરી કરવામાં આવશે. હાલમાં સિવિલમાં જે બિલ્ડિંગ છે તે લગભગ 8 વર્ષ પહેલા બનાવાયુ હતુ હોસ્પિટલમાં આવનારા દર્દીઓની સંખ્યાને જોતા જૂના બિલ્ડિંગનો […]

કોરોના સામે આગોતરૂ આયોજનઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જે કેસ નોંધાઈ રહ્યા છે, એમાં અમદાવાદ શહેર મોખરે છે. કોરોના સામે સરકારે તમામ હોસ્પિટલોમાં આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.  કોરોના સંક્રમિત થનારા બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં NICU, PICU અને વેન્ટિલેટર બેડ તૈયાર […]

અમદાવાદની સિવિલમાં 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ

અમદાવાદ: શહેરની સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. 1200 બેડમાં કાર્યરત થયેલ 10 સ્પેશિયલ રૂમમાં તમામ રૂમ ઓક્સિજનની સુવિધા સાથેના છે. જેમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારેને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં કોરોનાના વધી રહેલા કેસ અને તેને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં ફરી એકવાર […]

સુરતમાં ઉત્તરાયણ પૂર્વે પતંગની લ્હાયમાં વધુ એક કિશોરનું મૃત્યુ

અમદાવાદઃ ઉત્તરરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી બાળકો હાલ પતંગ ચગાવવાની મજા જાણી રહ્યાં છે. દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાંચમાં માળના ધાબા ઉપરથી પતંગ ચગાવતા બાળક નીચે પટકાતા તેનું મોત થયું હતું. આ બનાવ ભુલાય તે પહેલા જ ભેસ્તાનમાં પતંગને કારણે વધુ એક કિશોરના મોતની ઘટના સામે આવી છે. ટ્રાન્સફર્મરમાંથી કિશોર […]

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિલની લીધી મુલાકાત, આરોગ્ય કર્મચારીઓ સાથે કરી ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલના સ્ટાફ અને સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો, સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

અમદાવાદઃ શહેરમાં ધીમીગતિએ વધી રહેલી ઠંડીની સાથે કોરોનાના કેસ પણ વધતા જાય છે. જોકે હજુ સામાન્ય કે નજીવો જ વધારો થયો છે. પણ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે. સરકારે પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની એન્ટ્રી બાદ સંભવિત […]

સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળથી દર્દીઓની મશ્કેલીમાં વધારો, OPDમાં લાગી લાંબી લાઈનો

અમદાવાદઃ શહેરમાં  સિનિયર અને જૂનિયર તબીબોની હડતાળના પગલે દર્દીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESIS ના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. બીજી તરફ જુનિયર ડોક્ટરો પણ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. રાજયના સિનિયર તબીબો પોતાની 16 અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ 1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code