અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો, સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
અમદાવાદઃ શહેરમાં ધીમીગતિએ વધી રહેલી ઠંડીની સાથે કોરોનાના કેસ પણ વધતા જાય છે. જોકે હજુ સામાન્ય કે નજીવો જ વધારો થયો છે. પણ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે. સરકારે પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની એન્ટ્રી બાદ સંભવિત […]