ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે ગુરૂવારથી થશે પ્રારંભ
ધો.10 અને 12ના 30 લાખ વિદ્યાર્થીઓ 1600થી વધુ કેન્દ્ર પર આપશે પરીક્ષા દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ કરાશે કાલે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું તમામ કેન્દ્રો પર સ્વાગત કરાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આવતી કાલ તા. 27મી ફેબ્રુઆરીને ગુરૂવારથી પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ […]