1. Home
  2. Tag "Class-12 Science"

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રલિમ અને દ્વિતિય પરીક્ષા 16મી જાન્યુઆરીથી લેવાશે

ધોરણ 9થી 11ની પ્રિલિમનરી પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર નહીં  JEE મેઈનની પરીક્ષા 22મીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાશે અગાઉ શિક્ષકોએ 12 સાયન્સ પ્રિલિમની પરીક્ષા તારીખમાં ફેરફારની માગ કરી હતી ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની શાળાઓમાં ધોરણ 12ની પ્રિલિમ અને દ્વિતિય પરીક્ષા આગામી તા. 16મી જાન્યુઆરીથી લેવાશે. અગાઉ શાળાના શિક્ષકોએ ધોરણ 12 સાયન્સની […]

ધોરણ-12 સાયન્સમાં બધા વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે, ઊંચુ પરિણામ માન્ય ગણાશે

ગાંધીનગર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા ઊંચુ આવ્યું છે. આ પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ ઓછા માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. જેમાં પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગીની વિદ્યાર્થીઓને તક મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા […]

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તા. 9મી મેને ગુરૂવારના રોજ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વોબસાઈટ પર સવારે 9વાગ્યાથી પરિણામ નિહાળી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની […]

ધોરણ 12 સાયન્સની તમામ વિષયોની પરીક્ષા ફરી આપી શકાશે, જે પરિણામ વધુ હોય તે માન્ય રહેશે

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો તૈયાર કરવાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બોર્ડના સત્તાધિશોએ પરીક્ષાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછા ટકા આવ્યા હોય કે નાપાસ થયા હોય તો તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. અને બન્ને પરીક્ષામાં જે […]

ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફુલ આપીને કરાયું સ્વાગત

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 11મી માર્ચથી થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. તા.27મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ પરીક્ષામાં 1.10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાના […]

ધોરણ 12 સાયન્સના અંગ્રેજીના વિષયમાં હવે કાવ્ય આધારિત 12 માર્ક્સના પ્રશ્નો પૂછાશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધોરણ 12 સાયન્સના અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર થયેલા પ્રશ્નપત્ર પરિરૂપમાં 20 ગુણના કાવ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જેમાં હવે સુધારો કરીને 20 ગુણની જગ્યાએ કાવ્ય આધારિત 12 માર્કસના પ્રશ્નો પૂછવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત […]

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો ઉત્તરવહી અવલોકનનો રિપોર્ટ વેબસાઈટ પર મુકાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની ઉત્તરવહી અવલોકન, ગુણ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આથી ગુણ ચકાસણી કે ઉત્તરવહી અવલોકનમાં કોઇ સુધારો થયો છે કે નહી તેનો રિપોર્ટ તેમજ ઓએમઆર સીટની કોપી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ વેબસાઇટ ઉપર મુકાશે. આથી વિદ્યાર્થીઓએ તારીખ 16મી, જૂનથી […]

ધોરણ 12 સાયન્સની ઉત્તરવહીઓનું મૂલ્યાકન બાદ ડેટા એન્ટ્રીનું કાર્ય પૂર્ણ, હવે પખવાડિયામાં પરિણામ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાની ઉત્તરવહીઓ (આન્સરબુક)નું મૂલ્યાંકનનું કાર્ય પૂર્ણ થતાં જ હાલ ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. જે પણ એકાદ દિવસમાં પૂર્ણ થઈ જશે. એટલે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે પખવાડિયામાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાશે. એવું બોર્ડના […]

ધો.12 સાયન્સમાં A’ ગૃપ કરતા B’ ગૃપમાં વધુ પરીક્ષાર્થીઓ, તબીબીમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 14મી માર્ચથી થઈ રહ્યો છે. રાજ્યમાં આ વખતે ધોરણ 12 સાયન્સમાં એ ગૃપ કરતા બી ગૃપમાં 73 ટકા વિદ્યાર્થી વધુ છે, તેનું કારણ એ છે. કે, રાજ્યમાં હવે ઈજનેરી અને ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટી રહ્યો છે. તેની […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 14મી ડિસેમ્બર સુધી લંબાવાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાનારી ધોરણ 12ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. શાળાઓ દ્વારા મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે. દરમિયાન ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહ ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોને પરિપત્ર દ્વારા જણાવાયું છે કે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના માર્ચ-2023ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code