થાનમાં સિરામિક ઉદ્યોગને 3 લાખ ટન માટીની જરૂરિયાત સામે 40 ટકા જથ્થો મળતા મુશ્કેલી
સુરેન્દ્રનગર, 28 જુન 2026 : Ceramic industry faces problems due to clay shortage જિલ્લાના થાનમાં સિરામિક ઉદ્યોગકારો માટી (ક્લે)નો પુરતો જથ્થો મળતો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. સીરામિક કલેની ભારે અછત હોવાથી 40 ટકા જ માલ મળે છે. ખાણ-ખનીજ વિભાગના બિન જરૂરી નિયંત્રણના લીધે આ સ્થિતિનું નિર્માણ થયું છે.આથી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]


