1. Home
  2. Tag "clock"

આ ઘડિયાળ અદભૂત કારીગરીનું ઉદાહરણ છે, સૂર્ય પ્રકાશથી ચાલે છે, 200 વર્ષથી ચોક્કસ સમય બતાવે છે

બાગપતમાં નવાબો દ્વારા 200 વર્ષ પહેલા બનાવેલી હવેલીમાં એક સોલર ઘડિયાળ છે. જે ચોક્કસ સમય બતાવે છે. હવેલીમાં આ ઘડિયાળને ઉપરના માળે બનાવવામાં આવી છે. જેથી સૂર્યના કિરણો પડે અને તે ચોક્કસ સમય બતાવી શકે. આ ઘડિયાળ જોવા માટે લોકો દુર દુર થી આવે છે. આ હવેલી બાગપથના મુખ્ય બજારમાં આવેલી છે. નવાબ અબ્દુલ હમિદ […]

Vastu Tips: ઘરમાં આ જગ્યાએ ક્યારેય ન રાખો ઘડિયાળ,નહીં તો ઘણી સમસ્યાઓનો કરવો પડશે સામનો

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે વાત કરીશું. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવું ન જોઈએ.જો આપણે તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂઈએ છીએ તો તેનો અવાજ આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે […]

વાસ્તુ:ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં રાખવી, કે જેથી કોઈ સમસ્યા ન થાય – જાણો

ઘરના નિર્માણથી લઈને ઘરમાં જો દરેક વસ્તુને વાસ્તુ પ્રમાણે રાખીએ તો મોટાભાગના સમસ્યાઓ દુર રહે છે. ત્યારે જો વાત કરવામાં આવે ઘડિયાળની તો દિવાલ ઘડિયાળની ઘર પર ઘણી અસર પડે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવી જોઈએ. બધા ઘરોમાં ઘડિયાળ હોય છે. ઘડિયાળ માત્ર સમય જ જણાવતી નથી, પરંતુ ઘરના લોકોના સુખ-દુઃખ […]

આ મંદિરમાં ઘડિયાળને અર્પણ કરે છે લોકો,જાણો શું છે તેની પાછળનું કારણ

મંદિરમાં લોકો કરે છે ઘડિયાળ અર્પણ સ્થાનિક લોકોની છે મંદિર પ્રત્યે શ્રદ્ધા જાણો શું છે તે પાછળનું કારણ ભોપાલ:આપણા દેશમાં મંદિરોમાં અનેક પ્રકારની શ્રદ્ધા અને આસ્થા જોવા મળતી હોય છે. કેટલી જગ્યાઓ પર લોકો પ્રસાદ ધરાવે છે તો કેટલાક સ્થળો પર લોકો પ્રાણીની બલી ચડાવે છે. તો કેટલાક સ્થળો પર અવનવા પ્રકારની આસ્થા પણ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code