1. Home
  2. Tag "CM Dhami"

હલ્દવાનીમાં પોલીસ છાવણીમાં ફેરવાયું, ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીના બનભુલપુરામાં ગેરકાયદે રીતે ઉભુ કરાયેલુ ધાર્મિક સ્થળ તંત્ર દ્વારા દુર કરવાની કાર્યવાહી દરમિયાન મામલો બિચક્યો હતો. તેમજ તોફાની ટોળાએ પથ્થરમારો કરતા તંગદીલી ફેલાઈ હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરાયો હતો. સુરક્ષાના કારણોસર સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેલવી દેવામાં આવ્યું છે અને ઈન્ટરનેટ સેવાને પણ બંધ કરી […]

ઉત્તરાખંડ ટનલમાં ફસાયા 40 મજૂરો,સીએમ ધામી ઘટનાસ્થળે પહોંચ્યા અને કહી આ વાત

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે સવારે એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જે બાદ સુરંગની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે આખી રાત મલ્ટી એજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ખાતે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલ ગઈ કાલે સવારે લગભગ 5 વાગ્યે આંશિક રીતે તૂટી પડી હતી, જેમાં 40 કામદારો […]

CM ધામીની જાહેરાત-ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવામાં આવશે

દહેરાદૂન: ઉત્તરાખંડ મહોત્સવનું મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં જન્મેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.લખનઉના મેયર સુષ્મા ખર્કવાલનો જન્મ પણ ઉત્તરાખંડમાં થયો હતો અને તે ઉત્તરાખંડને ગૌરવ અપાવી રહી છે. જ્યારથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી સમગ્ર દેશમાં […]

સીએમ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : સીએમ પુષ્કર સિંહ ધામીએ આજે ​​દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમના સમાન નાગરિક સંહિતા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ધામીએ વડાપ્રધાનને ઉત્તરાખંડના બાબા નિબ કરોરી અને ચોખાનો મોમેન્ટો અર્પણ કર્યો હતો. સીએમ ધામી આ દિવસોમાં દિલ્હીના પ્રવાસે છે. સોમવારે તેઓ ગૃહ પ્રધાન […]

ઉત્તરાખંડના સીએમ ધામી એ PM મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

સીએમ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત દિલ્હી ખઆતે 2 કલાક ચાલી આ બેઠક અનેક મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચાઓ દિલ્હીઃ- ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ઘામીએ આજરોજ સોમવારે પીએમ મોદી સાથએેદિલ્હી ખાતે મુકાત કરી હતી આ મુલસાકાત લગભગ 1 કલાક સુધી ચાલી હોવાનું કહેવાઈ રહ્યું છે આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

ઉત્તરાખંડઃ વિધાનસભાની ચંપાવત બેઠક પર પેટા ચૂંટણીમાં CM ધામીનો વિજય

લખનોઃ ઉત્તરાખંડની ચંપાવત વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચંપાવત વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહાતોડી, સપાના ઉમેદવાર મનોજ કુમાર અને અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને હરાવીને જીત મેળવી છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ સીએમ પુષ્કર સિંહ ધામીએ લીડ મેળવી લીધી હતી. 13માં રાઉન્ડની […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]

ઉત્તરાખંડઃ ચારધામની યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરાશે

નવી દિલ્હીઃ ચાર ધામ યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરવામાં આવશે. તેમ ઉત્તરાખંડના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રે કહ્યું હતું. ચાર ધામ વિસ્તારમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સંતોએ માંગણી કરી છે. દરમિયાન સીએમ પુષ્કર ધામીએ કહ્યું હતું કે, સરકાર તેના પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code