1. Home
  2. Tag "CM Hemant Soren"

ઝારખંડના સીએમ હેમંત સોરેનના દિલ્હીના નિવાસ સ્થાનેથી ઈડીની તપાસમાં જંગી રકમ જપ્ત કરાઈ

નવી દિલ્હી: EDએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઝારખંડના સીએમ હેમંત સોરેન સ્થળ પર જોવા મળ્યા ન હતા, પરંતુ EDની ટીમે બંગલામાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હતી. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેમંત સોરેનના બંગલામાંથી 36 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, તેની સાથે બે […]

ઝારખંડના સીએમ સોરેનને હાઇકોર્ટ પણ આપ્યો ઝટકો , ED સમન્સ સામેની અરજી ફગાવી

રાચીંઃ- ઝારખંડ હાઈકોર્ટે આજરોજ શુક્રવારે કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટદ્વારા સમન્સ જારી કરવાને પડકારતી મુખ્ય મંત્રી હેમંત સોરેનની અરજીને ફગાવી દીધી હતી. આ બાબતે ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ આનંદ સેનની બેન્ચે અવલોકન કર્યું કે સમન્સમાં હાજર રહેવાની મુદત પૂરી થઈ ગઈ છે અને તેથી અરજી અર્થહીન બની ગઈ છે.એટલે કે ઝારખંડના […]

ઝારખંડના મુખ્યમંત્રીને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ન આપી રાહત, હાઈકોર્ટ જવા જણાવ્યું

રાંચીઃ- ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વઘતી જોવા મળી રહી છે.કારણ કે મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ એ ઈડીના સમન્સ સામેની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું છે. જાણકારી પ્રમાણે હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. હેમંત સોરેને સુપ્રીમ […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના સીએમ હેમંત સોરેનને સમન્સ, ઈડી કરશે પૂછપરછ

રાંચીઃ- સમગ્રદેશભરમાં તપાસ એજન્સિઓ દ્રારા અનેક મુદ્દે તપાસ તેજ બનાવવામાં આવી રહી છેે આ સંદર્ભે અનેક નેતાઓ અને મોટી હસ્તીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છએ ત્યારે હવે ઈડીના લીસ્ટમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નામ સામે આવ્યું છે.જમીન કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય પ્રધાનના નજીકના સાથી […]

ઈડીના રડાર પર ઝારખંડના સીએમ હેમંત સોરેન – ગેરકાયદે માઈનિંગ કેસમાં પાઠવ્યું સમન

ઈડી એ ઝારખંડના સીએમને સમન પાઠવ્યું ગેરકાયદેસર માઈનિંગ કરવાનો મામલો રાંચીઃ- દેશભરમાં ગેરકાયદેસર કામ અને ભ્રષ્ટાચાર મામલે ઈડી કડક કાર્યવાહી કરી રહી છે,અનેક રાજ્યોમાં મોટા માથાઓ પર દરોડા પાડીને ભ્રષ્ટાચાર મામલે લાલ આંખ કરી રહી છે ત્યારે હવે ઈડીના રડાર પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ગેરકાયદે […]

ઝારખંડ:સીએમ હેમંત સોરેનની મોટી જાહેરાત,ઘરે રોપા વાવવા માટે મળશે ‘મફત વીજળી’

રાંચી:પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઝારખંડની હેમંત સોરેન સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને ઘર કે કેમ્પસમાં રોપા વાવવા માટે વીજળી બિલમાં મુક્તિ મળશે. રાંચીમાં વન મહોત્સવને સંબોધતા સીએમ સોરેને જણાવ્યું હતું કે, જે પરિવારો તેમના ઘરના કેમ્પસમાં રોપા વાવે છે તેમને પ્રતિ પ્લાન્ટ પાંચ મિનિટ માટે મફત વીજળી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code