1. Home
  2. Tag "cm yogi"

UPમાં અસામાજીક તત્વોમાં યોગીનો ખોફઃ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો નિયમિત હાજરી પુરાવા પહોંચ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષના શાસન દરમિયાન યોગી સરકારે અસામાજીક તત્વો સામે આકરી કાર્યવાહી કરી છે. જેથી ગેરકાયદે પ્રવૃતિ કરનારા અસમાજીકતત્વોમાં ભય ફેલાયો છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, ઉત્તરપ્રદેશમાં ફરીથી યોગી સરકાર બનવા જઈ રહી છે જેથી સહારનપુરમાં ડરેલા અસમાજીક તત્વો […]

ઉત્તરપ્રદેશઃ યોગી આદિત્યનાથ તા. 21મી માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવા અને મંત્રમંડળ મુદ્દે બેઠકનો દોર વધારે તેજ બન્યો છે. ઉત્તર પ્રદેશમાં નવા મંત્રિમંડળ અને સરકાર મુદ્દે બેઠકો અને મંથનોનો દોર ચાલી રહ્યો છે. યોગી સરકારના મંત્રીમંડળને લઈને દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે સાડા પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી આદિનાથ, સ્વતંત્ર […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર ફરીથી સક્રિય, કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસબાની ચૂંટણીમાં ફરીથી ભાજપનો ભવ્ય વિજય થયો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ ભાજપની નવી સરકાર રચાશે. જો કે, યોગી શપથ લે તે પહેલા જ તેમનું બુલડોઝર ફરી સક્રિય થયું છે. કુખ્યાત ગેંગસ્ટર બદનસિંહ બદ્દોની ગેરકાયદે ફેકટરી અને બાજારમાં તોડીને જમીનને દબાણ મુક્ત કરાઈ છે. પોલીસ અને મેરઠ વહીવટી તંત્રના અધિકારીઓએ […]

સીએમ યોગી હોળી બાદ શપથ ગ્રહણ કરશે – આવતી કાલે દિલ્હીમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત

સીએમ યોગી હોળી બાદ લેશે શપથ આવતી કાલે કરશે દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત લખનૌઃ- દેશભરમાં 5 રાજયોના ચૂંટણીઓના પરિણામ આવતાજ બીજેપીએ ફરી એક વખત પોતાના પક્ષને વધુ મજબૂત બનાવ્યો છs, ત્યારે ઉત્તર પ્રદેશમાં સતત બીજી વખતે સીએમ યોગીએ બાજી મારી હતી, ત્યારે હવે બીજી વખત મુખ્યમંત્રી બન્યાના શપથ યોગી આદિત્યનાથ હોળી બાદ લેશે. […]

ઉત્તરપ્રદેશની જનતાએ જાતિવાદ અને પરિવારવાદને ફગાવ્યોઃ સીએમ યોગી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 260થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે અને સતત બીજી વાર ભાજપ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યોગી આદિત્યનાથ ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા. અહીં હોળી પહેલા હોળીનો માહોલ જામ્યો હતો અને ભાજપના નેતાઓ અને […]

સીએમ યોગીએ લખનૌમાં મનાવ્યો જીતનો જશ્ન  – બહુમત માટે માન્યો જનતાનો આભાર

સીએમ યોગીએ લખનૌમાં જીતનો જશ્ન મનાવ્યો બહુમત માટે જનતાનો માન્યો આભાર   લખનૌઃ- વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશની જો વાત કરવામાં આવે તો સીએમ યોગીએ સત્તા જાળવી રાખી છે પ્રચંડ બહુમત સાથે જીત મેળવતા બીજેપીની પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથ એ લખનૌ ખાતે પોતાની જીતનો જશ્ન મનાવ્યો છે. […]

પાંચ રાજ્યોની ચૂંટણીઃ યોગી સહિત 3 મુખ્યમંત્રીઓની જીત, બે સીએમ હાર્યાં

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક લાખ મતથી વિજય થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને મણિપુરના મુખ્યમંત્રી એન […]

ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો લહેરાયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે તેમજ ઠેર-ઠેર ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થાય તો યોગી નામે થશે ચાર રેકોર્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે. 10મી માર્ચના રોજ જ ઉત્તરપ્રદેશમાં કંઈ પાર્ટી સરકાર બનાવે છે તેનો ખ્યાલ આવી જશે. જો કે, એક્ઝિટ પોલના આધારે ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જો એક્ઝિટ પોલના આંકડા સાચા પડશે તો ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ સીએમ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તેમજ આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિવિધ એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપને 200થી 250 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 100થી 150 જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવાઈ રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code