દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન
નવી દિલ્હીઃ દેશમાં 2023-24માં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન હતું, જે વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટન હતું, જે આશરે 11.71 ટકા વધુ છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશે આ મહિનાની 15મી તારીખ સુધી લગભગ 963.11 મેટ્રિક ટન કોલસાની સપ્લાય કરી છે. […]