1. Home
  2. Tag "Coalition"

બિહારમાં નીતિશકુમાર ફરીવાર ભાજપ તરફ ઢળતા રાજકીય ગરમાવો, NDAનો ભાગ બનશે

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કૂમાર અને તેમનો જેડીયુ પક્ષ ફરીવાર આરજેડી અને કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈને ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યો હોવાથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા રચાયેલા સમીકરણોમાં બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી બિહારમાં સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવાની અટકળો પણ ચાલી રહી છે. બીજીબાજુ નીતિશને […]

ગુજરાતમાં AAP-BTP જોડાણઃ અરવિંદ કેજરિવાલ 1લી મેએ આદિવાસી સંમેલનને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ જુદા જુદા જ્ઞાતિ સંમેલનો, મેળાવડા યોજીને લોક સંપર્ક કરી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં […]

ગોવા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે ગઠબંધન થાય તેવી શકયતા

કોંગ્રેસે અગાઉ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ગોવામાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો મુંબઈઃ ગોવામાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થતા જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગોવામાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેવી શકયતાઓ […]

પંજાબના પૂર્વ CM કેપ્ટને ભાજપ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી, ગઠબંધનના એંધાણ

દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી પદ ઉપરથી કેપ્ટન અમરિન્દરસિંહે રાજીનામું આપ્યાં બાદ તેમણે નવા પક્ષની રચના કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કૃષિ આંદોલન અંગે ચર્ચા કરી હતી. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચતા પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપ સાથે […]

પશ્ચિમ બંગાળમાં લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન, મમતા બેનર્જી અને ભાજપને આપશે ટક્કર

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામની શક્યતા છે. બીજી તરફ ભાજપ અને મમતા બેનર્જીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. લેફ્ટ અને કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં સત્તાથી દૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code