નાઈજીરિયાના લાગોસમાં યોજાયેલી કોમનવેલ્થ અંડર-23 ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 17 મેડલ જીત્યા
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: નાઈજીરિયાના લાગોસમાં આયોજિત કોમનવેલ્થ અંડર-23 ફેન્સિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કરતા કુલ 17 મેડલ જીત્યા હતા, જેમાં ચાર ગોલ્ડ, ચાર સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. રવિવારે શરૂ થયેલી આ સ્પર્ધા 14 ઓગસ્ટ સુધી ચાલશે. પુરુષોની સેબર સ્પર્ધામાં નિખિલ વાઘે સુવર્ણ ચંદ્રક અને લક્ષ્ય બડસરે રજ્ય […]


