1. Home
  2. Tag "Commonwealth"

કોમનવેલ્થમાં વિજેતા બન્યા બાદ સ્વદેશ પરત ફરતા ગુજરાતી ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું

અમદાવાદઃ  કોમનવેલ્થમાં આ વર્ષે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાતના ખેલાડીઓ કોમનવેલ્થમાં ગુજરાતની શાન વધારીને બુધવારે રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. વડોદરા એરપોર્ટ પર મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું અનેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલનું હાર પહેરાવી ઢોલ નગારા […]

કોમનવેલ્થઃ ભારતને બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડમેડલ મળ્યો, નિખત ઝરીનાએ કાર્લ મૈકનોલને હરાવી

બર્મિંગહામઃ 22મી કોમનવેલ્થમાં ભારતે સારોએવો દેખાવ કર્યો છે. કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. નિખત ઝરીને નોર્ધન આયરલેન્ડની કાર્લ મૈકનોલને 50 કિગ્રા વેટ કેટેગરીમાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ સ્ટાર બોક્સર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની બોક્સર […]

કોમનવેલ્થ બાદ હવે ઓલિમ્પિકમાં પણ ક્રિકેટનો પણ સમાવેશ કરાશે

નવી દિલ્હીઃ કોમનવેલ્થમાં ક્રિકેટની વાપસી બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની ચર્ચા શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ 2028ની ઓલિમ્પિકની આવૃત્તિમાં ક્રિકેટ સહિત અન્ય આઠ રમતોના સમાવેશની સમીક્ષા કરશે. 2028માં ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાશે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકની આયોજક સમિતિએ ICCને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો કે કેમ તેનો અંતિમ […]

કોમનવેલ્થ માટે બર્મિંગહામ પહોંચી ભારતીય મહિલા ટીમ,પાકિસ્તાન સાથે પણ થશે મુકાબલો  

કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી થશે શરૂ કોમનવેલ્થ માટે બર્મિંગહામ પહોંચી ભારતીય મહિલા ટીમ ભારત-પાકિસ્તાનની મેચ 31 જુલાઈએ રમાશે  મુંબઈ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ સપ્તાહથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ માટે ઈંગ્લેન્ડના બર્મિંગહામ પહોંચી ગઈ છે.ટીમ ઈન્ડિયા રવિવારે મોડી રાત્રે નીકળી હતી અને સોમવારે મોડી રાત્રે પહોંચી હતી.ટીમ ઈન્ડિયાએ કોમનવેલ્થમાં જ પાકિસ્તાનનો સામનો કરવાનો છે.ક્રિકેટ ટીમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code