1. Home
  2. Tag "completion"

ચૈત્રનવરાત્રિઃ કન્યા પુજામાં કેટલી કન્યાઓને બેસાડવી જોઈએ, જાણો

નવરાત્રિ દરમિયાન કન્યા પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિની પૂજા કન્યા પૂજા વિના અધૂરી રહે છે. નવરાત્રિમાં કન્યા પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે. તમે અષ્ટમી અથવા નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો. કન્યા પૂજામાં 9 કન્યાઓને બેસાડવી શુભ માનવામાં આવે છે. 9 […]

અર્બુદા માતાજી મંદિરના રજતોત્સવની પૂર્ણાહુતિ, હેલિકોપ્ટર દ્વારા પુષ્પાવર્ષા, ભાવિકો ઉમટી પડ્યાં

પાલનપુરઃ શહેરમાં આદર્શ સંકુલ ખાતે આવેલા મા અર્બુદાના ધામને 25 વર્ષ પૂર્ણ થતા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા મા અર્બુદાનો રજતોત્સવ યોજાવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં  ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં વસતા 10-12 લાખ માઇભક્તોએ  લાલાવાડા ખાતે પહોંચી મા અર્બુદાના યજ્ઞમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આદર્શ સંકુલ ખાતે આવેલા […]

9મી મેએ શૈક્ષણિક સત્ર પુરૂ થતું હોવાથી ધો. 1થી 9 અને 11નું પરિણામ સમયસર જાહેર કરી દેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જતાં હાલ ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. જ્યારે હવે સ્કૂલોમાં ધોરણ 1થી 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે, જે આ મહિનાના અંત સુધીમાં પુરી થશે. ત્યાર બાદ 9 મે સુધી તમામ સ્કૂલો દ્વારા પરિણામ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code