વારા પછી વારો તારા પછી મારો,રાજ્યમાં ઈતિહાસનું પુનરાવર્તન – 4 દાયકા પહેલાં BJPની જે સ્થિતિ હતી તે કોંગ્રેસની
47 વર્ષ પહેલા ગુજરાતમાં જે સ્થિતિ ભાજપની આજે કોંગ્રેસ તે સ્થાન પર ઈતિહાસનું થયું પુનરાવર્તન બીજેપીની ભવ્ય જીત અમદાવાદઃ- જરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે કોંગ્રેસના તો સુપડાસાફ થતા જોવા મળ્યા છે, પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતમાં શપથવિધિ […]


