નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કોણે કરવું જોઈએ,પીએમ કે રાષ્ટ્રપતિ? જાણો શું કહે છે બંધારણ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણીમાં લાભ મેળવવા માટે […]


