રાત્રે ઠંડી અને બપોરના ટાણે હુંફાળુ વાતાવરણ, લોકોને બેઋતૂનો અહેસાસ
કાલે મંગળવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે બેઋતુને કારણે શરદી ઉઘરસ અને વાયરલના કેસમાં વધારો કચ્છમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું ગાંધીનગરઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ ફરીવાર વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. હાલ એવી સ્થિતિ છે કે, બપોરના ટાણે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે બપોરે પંખા ચાલુ […]