1. Home
  2. Tag "cool"

ઉનાળામાં શરીરને અંદરથી રાખો ઠંડુ, રોજ પીવો આ ડ્રિંક્સ

ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર વધી જાય છે. પણ તેને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને એક ખાસ ટિપ જણાવીશું જેના દ્વારા તમે તમારા ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરીને પોતાના શરીરને ઠંડુ રાખી શકો છો. • ફુદીનો ઉનાળાના દિવસોમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી તમે રાયતા, શરબત કે ચટણીના રૂપમાં કરો છો, તો તે તમારા […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, નલિયા સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો […]

ઉનાળામાં ઘરને એકદમ Cool-Cool રાખવા માંગો છો,તો આ છોડ જરૂર લગાવો,આવશે Positivity

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આકરા તડકા અને ગરમીના વાતાવરણને કારણે ક્યારેક ઘરની અંદર રહેવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘરને ઠંડુ રાખવા માટે દરેક વ્યક્તિ એસી અને કુલરનો સહારો લે છે, પરંતુ લાંબા સમય સુધી એસી અને કૂલરની નીચે રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને […]

સૌરાષ્ટ્રમાં ધીમા પગલે વધતું ઠંડીનું જોર, ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચ્યુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનું ધીમા પગલે જોર વધી રહ્યું છે. જોકે શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેડી વધુ અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી લધુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.  ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચતા પશુ-પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. રાજકોટમાં તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ સ્થિર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી […]

રાજ્યમાં બેવડી ઋતુ અનુભવઃ અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે, પરંતુ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવાર અને રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. દરમિયાન અમદાવાદમાં 18 ડિગ્રી ઉપર ઠંડીનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર […]

ત્વચાને મળશે ઠંડક,ચહેરા પર લગાવો આ ફેસપેક

ઉનાળાની ઋતુ ત્વચાની વિવિધ સમસ્યાઓ લઈને આવે છે.આ ઋતુમાં ચહેરા પર ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થવા લાગે છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ ચહેરા પર બરફ પણ લગાવે છે.પરંતુ બરફ પણ ચહેરાને થોડા સમય માટે આરામ આપે છે.ત્વચાને ઠંડક અને ચમકદાર બનાવવા માટે તમે આ ૩ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code