ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ગરમી વધતા દર્દીઓ માટે કૂલર મુકાયા
ગાંધીનગર, 3 મે 2026: Coolers installed for patients પાટનગર ગાઁધીનગરમાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગરમીમાં શેકાવું ન પડે તે માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચો જતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓની હાલત કફોડી બની જતી હોય છે, હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દીઓની સુવિધા માટે […]


