1. Home
  2. Tag "corona case"

અમદાવાદઃ કોરોના સંકટને પગલે પોલીસ એકશનમાં, માસ્ક વગર ફરતા 550 લોકો પકડાયાં

જાહેરનામાનો ભંગ કરવા બદલ 300ની અટકાયત રાત્રિ કરફ્યુનો પોલીસ દ્વારા ચુસ્ત અમલ શહેર વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ પોલીસ પણ એકશનમાં આવી છે. તેમજ નાઈટ કરફ્યુનો કડક […]

કોરોના અપડેટ –  24 કલાકમાં નોંધાયા કોરોના 7 હજાર થી વધુ કેસ, સક્રિય કેસોમાં સતત ઘટાડો

  દિલ્હી. સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધઘટ થઈ રહેલી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાંમાં આવે તો 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ મામલે આરોગ્ય મંત્રાલય દ્વારા આજરોજ રવિવારે જારી કરવામાં આવેલા આંકડા ઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ૭ હજાર 774 નવા કેસ નવા નોંધાયા છે. તે […]

કોરોનાના કેસમાં સામાન્ય વધારો – છેલ્લા 24 કલાકમાં 9 હજાર 419 કેસ નોંધાયા 

કોરોનાના કેસમાં સામાન્ય ઉછાળો અગાઉના દિવસની સરખામણીમાં 11 ટકા કેસ વધ્યા 9 હજાર 419 કેસ નોંધાયા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિન્ટનો કહેર ફેલાયો છો તો બીજી તરફ કોરોનાના કેસમાં ઉતાર ચઢાવ ચાલુ જ છે, બુધવારના રોજ નોઁધાયેલા કેસની તુલનામાં વિતેલા 24 કલાકામાં 11 ટકા કેસ વધુ નોંધાયા છે, દેશભરના ઘણા વિસ્તારોમાં કોરોનાના છૂટાછવાયા કેસ […]

ઓમિક્રોનના ભય વચ્ચે એક્ટિવ કેસો 95 હજારથી પણ ઓછા- છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં 8 હજાર 439 કેસ નોંધાયા એક્ટિવ કેસોની સંખ્યા 95 હજારથી પણ ઓછી   દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં ઓમિક્રોનનો ભય ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોનાના એક્ટિવ કેસો ફરી કાલની સરખામનણીમાં આજે વધેલા જોવા મળ્યા છે, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 439 નવા કેસ નોંધાયા છે તો બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. […]

યુરોપ કોરોનાનું કેન્દ્ર બન્યું- છેલ્લા એક અઠવાડિયામાં સૌથી વધુ કેસ નોંધાતા WHO એ ચિંતા વ્યક્ત કરી

યુરોપમાં કોરોનાનું વધ્યું જોખમ એક જ અઠવાડિયામાં નોંધાયા સૌથી વધુ કેસો કોરોના મહામારીનું બન્યું કેન્દ્ર દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોનાના કેસો વધતા હોય તેમ જોવા મળી રહ્યું છે તો હવે વિશ્વમાં પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે.યુરોપમાં ફરી એકવાર કોરોના મહામારીનું કેન્દ્ર બની ગયું છે. WHOએ ચેતવણી આપી છે કે ગયા અઠવાડિયે કોરોના મહામારી શરૂ થયા […]

છેલ્લા 24 કલાકમાં 12 હજાર જેટલા કેસો સામે આવ્યાઃ 555 લોકોના મોત

24 કલાકમાં કોરોનાના 12 હજાર નવા કેસ સામે આવ્યા 555 લોકોના કોરોનાના કારણે થયા મોત દિલ્હીઃ સમગ્ર દેશભરમાં દિવાળી બાદ જાણે કોરોનાનો આંકડો દિવસને દિવસે ઘીમી ગતિેએ વધતો હોય તેમ જોવા મળી રહ્યું છે, દેશના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત કોરોનાના કેસો આવી રહ્યા છે વિતેલા દિવસે પશ્વિમ બંગાળમાં જ 800 કેસ નોંધાયા હતા, આ […]

કોરોનાના કેસમાં સામાન્ય ઉછાળો- છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કેસ નોંધાયા, એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

છેલ્લા 24 કલાકમાં 13 હજાર 91 કેસ નોંધાયા સાજા થનારાનો દર વધ્યો દિવાળી બાદ કેસની સંખ્યામાં નોઁધપાત્ર વધારો   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓ ઘટી છે,નિષ્ણાંતો એ બીજી લહેરની સ્થિતિને જોતા ત્રીજી લહેરની શક્યતાઓ દર્શાવી હતી.ત્યારે હવે દિવાળી બાદ દેશભરમાં ઠૂટક […]

રાજ્યમાં કોરોનાના કેસમાં મામુલી ઉછાળો આવતા તંત્ર એલર્ટ, નિયમોનું પાલન કરવા લોકોને અપિલ

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ કોરોનાનું ફરીવાર સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતિ રાખવી એટલી જ જરૂરી છે. પણ લોકો હવે કોરોનાને સાવ ભૂલી ગયા હોય તેમ માસ્ક પહેરતા નથી. કે તેના નિયમોનું પાલન કરતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. રાજ્યમાં  શનિવારે નોંધાયેલા કોરોનાના આંકડા પ્રમાણે તાપીમાં વધુ એક મોત થતા […]

કોરોનાના કેસોમાં સતત ઘટાડો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 26 હજાર જેટલા કેસ, એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી

કોરોનામાં મોટી રાહત એક્ટિવ કેસોની સંખ્યા ઘટી 24 કલાકમાં નોંધાયા 26 હદાર 42 કેસ સતત ત્રીજા દિવસે 30 હજારથી ઓછા કેસો સામે આવ્યા દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહેલો જોવા મળે છે એ મોટી રાહની વાત કહી શકાય,ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજાર 41 કેસ મળી આવ્યા છે. તે […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 27 હજારથી વધુ નવા કેસ – એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતા આવનારા તહેવારોને લઈને ચિંતા ઘટી

કોરોનાના કેસોમાં નોંઘાયો ઘટાડો એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છેલ્લા 24 કલાકમાં 27 હજાર આસપાસ કેસ નોંધાયા સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના કેસો ઘટતા જાય છે ત્યા હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં કેસોની સંખ્યા વધી છે, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ઝડપથી વધી રહેલા કેસોએ હવે ચિંતા ધટાડી છે.કારણ કે દેશમાં ફરી એકવાર એક્ટિવ કેસોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code