1. Home
  2. Tag "Corona Covid 19"

દેશમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા 918 પોઝિટિવ કેસ નોંધાયાં

• 24 કલાકમાં 479 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી • પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગ પ્રક્રિયા તેજ કરાઈ • રસીકરણ અભિયાનને પણ વેગવંતુ બનાવાયું નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે દેશમાં એચ3એન2ના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા […]

સરકારે ફરી શરૂ કરી આયાત-નિકાસ હેલ્પ ડેસ્ક,કોવિડના વધતા કેસોની અસર

સરકારે ફરી શરૂ કરી આયાત-નિકાસ હેલ્પ ડેસ્ક કોવિડના વધતા કેસોની અસર પહેલી વાર એપ્રિલ 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું મુંબઈ:વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે નિકાસકારો અને આયાતકારોના આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સમસ્યાઓના ઉકેલ માટે ‘હેલ્પ ડેસ્ક’ને ફરીથી શરૂ કરી દીધી છે. આ સમસ્યાઓમાં કસ્ટમ્સ ક્લિયરન્સમાં વિલંબ અને બેંક સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. કોવિડના વધતા જતા કેસોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code