1. Home
  2. Tag "Corona vaccine"

અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન સોશિયલ મીડિયા પર આપી માહિતી બોલિવુડના અન્ય સેલેબ્સે પણ લીધી રસી    મુંબઈ : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને મોટા સેલેબ્સ સુધીના તમામ લોકો આગળ આવી કોરોનાની રસી લઇ રહ્યા છે. અને આ મહા યુદ્ધમાં પોતાનું યોગદાન આપી […]

કેન્દ્રનો નિર્ણય – 100 કર્ચમારીઓ ધરાવતી સરકારી અને પ્રાઈવેટ ઓફીસોમાં પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે 

દેશમાં કોરોનાના કેસોમાં વધારો હવે પ્રાઈવેટ અને સરકારી કાર્યાલયોમાં અપાશે વેક્સિન ઓફીસમાં 100થી વધુ કર્મીઓ હોવા અનિવાર્ય દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટજનક વૃદ્ધિ વચ્ચે કેન્દ્ર સરકારે રસીકરણ વધારવાનો મોટો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં દેશની સરકારી અને ખાનગી કાર્યાલયોમાં પણ વેક્સિન આપવામાં આવશે જો કે આ તમામ ઓફીસમાં ઓછામાં ઓછા 100 કર્મચારીઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો

પીએમએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો આજે સવારે એઇમ્સ ખાતેથી લીધો બીજો ડોઝ પીએમએ કહ્યું,વાયરસને હટાવવા રસીકરણ જરૂરી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે દિલ્હી એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાં વેક્સીનેશન એક છે.જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી […]

રશિયાની કંપનીએ આપી મંજૂરી, સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે 

રશિયાની કંપનીએ વેક્સિન બનાવવાની આપી મંજૂરી સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,આવી સ્થિતિમાં વેક્સિન એક માત્ર ઉપાય જોવા મળી રહ્યો છે, હાલની સ્થિતમાં ભારતમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપી બની રહ્યું છે. ત્યારે આ સાથે ભારતે રસીના નિકાસને અસ્થાયીરૂપે અટકાવ્યું છે.જેથી કરીને દેશના લોકોને […]

કોરોનાના કહેર વચ્ચે દેશને વર્ષના અંત સુધીમાં મળી શકે છે કોરોનાની અન્ય 6 વેક્સિન

કોરોનાની લડતમાં અન્ય 6 વેક્સિન પરિક્ષણના તબક્કામાં ટુંક સમયમાં 6 વેક્સિનને મળી શકે છે પરવાનગી દિલ્હી – દેશમાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા, સરકાર  હવે બીજી વેક્સિન લાવવાની તૈયારીમાં છે, દેશમાં વધુ છ કોરકોનાની વેક્સિન હાલ પરિક્ષણમાંથી પસાર થઈ રહી છે,જેમાં એક વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે, […]

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સીએમ યોગીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો સિવિલ હોસ્પિટલ ખાતે લીધો રસીનો પ્રથમ ડોઝ વેક્સીન સંપૂર્ણ રૂપે સુરક્ષિત – યોગી આદિત્યનાથ પીએમ મોદી-આરોગ્ય મંત્રાલયનો માન્યો આભાર લખનઉ : યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. રાજ્ય સરકારના ઘણા નેતાઓ પહેલેથી જ વેક્સીન લગાવી   ચૂક્યા છે. સીએમએ લખનઉની સિવિલ હોસ્પિટલમાં વેક્સીનનો પ્રથમ […]

સમગ્ર દેશમાં 4.5 ટકા લોકો ફરીથી કોરોના સંક્રમિત થયા- વૈજ્ઞાનિકોએ કહ્યું, વેક્સિન લેવાનો અર્થ સુરક્ષા નથી

 દેશમાં 4.5 ટકા લોકો ફરીથી કોરોના સંક્રમિત થયા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વેક્સિન લેવાનો અર્થ સુરક્ષા નથી દિલ્હી – દુનિયાભરમાં વિતેલા એક વર્ષ વર્ષથી કોરોના વાયરસ નો કહેર ફએલાઈ રહ્યો છે.કોરોનાના કેસોમાં રફ્તાર વધી રહી છે, ભારત, અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા મોટાભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સંક્રમણ […]

કોરોના રસીકરણ અભિયાન: ભારતે રેકોર્ડ તોડ્યો, 12 કલાકમાં 26 લાખથી વધુ લોકોએ લીધી રસી

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવાન બન્યું એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો 1 એપ્રિલ રાત્રે 8 વાગ્યા સુધી દેશભરમાં કુલ 6,8789,138 લોકોએ રસી લઇ લીધી નવી દિલ્હી: ભારતમાં કોરોના સામેની લડતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે. એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો છે. કોરોનાને પગલે ગઇકાલે એક જ […]

નાક વાટે આપવામાં આવતી ભારત બાયોટેકની કોરોના વેક્સિનને પરિક્ષણની મળી મંજૂરી

ભારત બાયોટેકની નાક વડે અપાતી વેક્સિન આ વનેક્સિનને પરિક્ષણની મળી મંજૂરી પહેલા તબક્કાનું પરિક્ષ હાથ ધરાશે દેશના 4રાજ્યોમાં થશે પરિક્ષણ દિલ્હી – વિશ્વ આખું કોરોના મહામારીની ઝપેટમાં જોવા મળે છે ત્યારે કોરોના માટેની અનેક વેક્સિનને મંજૂરી પણ આપવામાં આવી છે, ત્યારે હવે નાક વટે અપાતી ભારત બાયોટેકની કોરોનાની વેક્સિન પણ આપણાને કોરોના સામેની લડતમાં ચૂંક […]

હવે પ્રાણીઓને પણ લાગશે કોરોનાની વેક્સીન, રશિયાએ બનાવી દુનિયાની પ્રથમ વેક્સીન

હવે પ્રાણીઓને પણ લાગશે કોરોનાની વેક્સીન રશિયાએ બનાવી દુનિયાની પ્રથમ વેક્સીન આ નવી વેક્સીનનું નામ Carnivac-Cov છે દિલ્લી: દુનિયામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.કોરોનાએ અનેકને પોતાની ઝપેટમાં લીધા છે. માણસોની સાથે સાથે પ્રાણીઓ  પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. એવામાં રશિયાએ હવે પ્રાણીઓ માટે કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ વેક્સીન બનાવી છે. પ્રાણીઓ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code