1. Home
  2. Tag "Corona vaccine"

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

સિરમના CEO અદાર પૂનાવાલાએ કરી કબૂલાત દેશમાં જુલાઈ સુધી રહેશે વેકસીનની અછત વેકસીનનું ઉત્પાદન વધારાશે દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ […]

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

યુપીમાં કાલથી મોટા પાયે થશે કોરોના ટેસ્ટીંગ સીએમએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના કોરોનાના કેસો અટકાવવા હાથ ધરાયા પ્રયાસ   ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સિવિલ હોસ્પિટલ ખાતે લીધો પ્રથમ ડોઝ વધુમાં વધુ રસી લેવા લોકોને કરી અપીલ અમદાવાદ:દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે ગુજરાતના સીએમ પણ રસી લેવા જઈ રહ્યા છે.સૌથી વધારે કોરોના ગ્રસ્ત રાજ્યમાં ગુજરાત પણ સામેલ છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની વેક્સીન લઈને અન્ય ગુજરાત પ્રજાઓને વેક્સીન લેવાનો પ્રોત્સાહન  આપ્યું છે .ગુજરાત માં પણ […]

ભારતમાં 12 કરોડથી વધારે લોકોએ લીધી કોરોનાની રસી

કોવિડ-19ની રસીની અછત નથીઃ આરોગ્ય મંત્રી વિવિધ રાજ્યો પાસે 1.58 કરોડ ડોઝ ઉપલબ્ધ આગામી દિવસોમાં 1.17 કરોડ ડોઝ પુરો પડાશે દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. બીજી તરફ સરકારે કોરોનાને નાથવા માટે રસીકરણ વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં બગાડ સહિત 12.57 કરોડ કોવિડ રસીનો ઉપયોગ થયો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં […]

ગુજરાતમાં એક કરોડ કરતા વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છતાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા પાછળ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની વેક્સિન લેવામાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતતા આવતી જાય છે. શહેરી વિસ્તારોમાં તો સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં સામે જઈને વેક્સિનન આપવાની સુવિધા આપી છે. એટલે રાજ્યમાં વેક્સિન લેનારાની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 1,31,826 લોકોને રસી આપવામાં આવી હતી, આ સાથે રાજ્યમાં રસી મેળવનારાની કુલ સંખ્યા 1 કરોડને પાર થઈ હતી. રાજ્યમાં […]

અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાની રસી લેવામાં લોકો આળસુઃ માત્ર 7 ટકા જ સિનિયર સિટિઝને વેક્સિન લીધી

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વિરોધા રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં કુલ 1,49,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં  અમદાવાદ શહેરમાં 7 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના કેટલાક વિસ્તારના લોકોએ સામે ચાલી રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં વેક્સિન લેવા બાબતે નિરૂત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મધ્ય ઝોનમાં 60 […]

એક્સપર્ટ કમિટિએ રશિયાની સ્પુતનિક-વી વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે આપી મંજૂરી

દેશને મળી વધુ એક કોરોના વેક્સિન સ્પુતનિક વી ને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી પરવાનગી દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, વધતા જતા કોરોનાના કેસો સરકારની ચિંતા વધારી રહ્યા છે, દેશના અનેક રાજ્યોમાં કોરોનાને લઈને હાહાકાર મચવા પામ્યો છે, રોજે રોજ મૃત્યુ પામી રહેલા લોકોના દેહને અંતિમ સંસ્કાર માટે પણ લાઈનમાં રાખવા પડે […]

સાંપ્રત સમયમાં યુવાવર્ગનું રસીકરણ શરૂ કરવું જોખમી સાબિત થશે: નિષ્ણાંતો

દેશમાં કોરોના રસીકરણ વચ્ચે મહામારીની બીજી લહેરનો હાહાકાર દેશમાં યુવાવર્ગનું રસીકરણ કરવું જોખમી સાબિત થશે નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ વચ્ચે મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. દેશમાં ફરીથી કેસો ફટાફટ વધી રહ્યા છે. એવામાં દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતો અનુસાર દેશમાં યુવાવર્ગ, એટલે કે 18થી વધુ […]

વેક્સિનેશનના મામલે ભારતે અમેરિકાને છોડ્યું પાછળ, અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપવામાં આવ્યા

રસીકરણના મામલે ભારતે અમેરિકાને છોડ્યું પાછળ અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપવામાં આવ્યા દિલ્હી:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, કોવિડ -19 વિરોધી રસીકરણમાં અમેરિકાને પાછળ રાખી ભારત વિશ્વનો સૌથી ઝડપી રસીકરણવાળો દેશ બન્યો છે. ભારતમાં સરેરાશ દૈનિક 30,93,861 ડોઝ આપવામાં આવે છે. દેશમાં કોવિડ -19 રસીના અત્યાર સુધીમાં 8.70 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા […]

અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન સોશિયલ મીડિયા પર આપી માહિતી બોલિવુડના અન્ય સેલેબ્સે પણ લીધી રસી    મુંબઈ : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને મોટા સેલેબ્સ સુધીના તમામ લોકો આગળ આવી કોરોનાની રસી લઇ રહ્યા છે. અને આ મહા યુદ્ધમાં પોતાનું યોગદાન આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code