1. Home
  2. Tag "Corona vaccine"

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 15થી 18 વર્ષના 11 લાખ બાળકોને કોરોના વેક્સિન અપાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે સરકારે વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરી છે. ઉપરાંત 15થી 18 વર્ષ સુધીના તમામ સગીરોને વેક્સિન આપવાનું છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 30 લાખ જેટલાં બાળકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 40 ટકા ટાર્ગેટ તો પહેલા બે દિવસમાં 11 લાખ બાળકને વેક્સિન સાથે જ પૂરો થઈ ગયો છે. […]

કોરોનાની વેક્સિનના બે ડોઝ લીધા હશે તેને જ AMCની કચેરીમાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે શહેરના જાહેર પરિવહનની બસ સેવા તેમજ જોહેર બાગ-બગીચાઓમાં પણ વેક્સિનના બે ડોઝ લીધાના સર્ટી.ના આધારે જ લોકોને પ્રવેશ પવામાં આવશે. જ્યારે મ્યુનિ.ની તમામ કચેરીઓમાં મુલાકાતે […]

WHO એ કહ્યું ,ઓમિક્રોન સામે રસી પ્રભાવીત- વેક્સિન ન લીધી હોય તેવા લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

રસી ઓમિક્રોન સામે પણ પ્રભાવીત WHO  દરેકને વેક્સિન લેવા કહ્યું દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ભય ફેલાય રહ્યો છે 800 જેટલા કેસ દેશમાં નોંઘાઈ ચૂક્યા છે ત્યારે હવે આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે રસીની અસરકારકતા માટે ઘણા પરિબળો જવાબદાર છે. એક જ વેક્સિન  છે, બીજી ઉંમર જેવા જૈવિક પરિબળો છે. […]

ગુજરાતઃ 15થી 18 વર્ષના કિશોરોને સ્કૂલ સંકુલ અને ઘરે જઈને કોરોનાની રસી આપવાનું આરોગ્ય વિભાગનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. કિશોરોને કોરોનાની રસીને લઈને ગુજરાતના આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને રોડમેપ તૈયાર કર્યો છે. રાજ્યના લગભગ 35 લાખ બાળકોને રસી આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ કેમ્પસમાં તથા સ્કૂલે […]

બાળકો માટે કોરોના વેક્સિન ‘કોવોવેક્સ’ને મંજૂરી આપવાની ભલામણ,સીરમે તૈયાર કરી છે આ રસી

‘કોવોવેક્સ’ને મંજૂરી આપવાની ભલામણ સીરમે બાળકો માટે તૈયાર કરી આ રસી WHO તરફથી મળી ગયું ગ્રીન સિગ્નલ દિલ્હી:દેશમાં બાળકો માટે વધુ એક રસી ટૂંક સમયમાં મંજૂર થઈ શકે છે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત બાળકોની રસી કોવોવેક્સને અમુક શરતોને આધીન કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. સત્તાવાર […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા

કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન લાખોની સંખ્યામાં આપવામાં આવી રહી છે રસી દેશમાં 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા દિલ્હી:કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.અને લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે દર વખતની જેમ ફરીવાર દૈનિક રસીકરણનો આંકડો જાહેર કરવામાં આવ્યો […]

દુનિયાના ગરીબ દેશોની કોરોના રસીની મદદ માટે ભારત પાસે જ આશા

ભારત કોરોનાની રસી વિકાસશીલ અને ગરીબ દેશો સુધી પહોંચાડવાનું અભિયાન સંયુક્ત રાષ્ટ્ર  અને વૈશ્વિક મંચો મારફતે તેજ બનાવ્યું છે. ઘણા ગરીબ અને વિકાસશીલ દેશોએ આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરી છે કે રસી પર માત્ર સમૃદ્ધ દેશો અને ધનિક લોકોનો જ કબજો ન હોવો જોઈએ અને તેનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવું જોઈએ. પોલિયો અને ટીબીની રસી […]

અરેરે! આવું કોણ કરે? એક વ્યક્તિએ એક કલાકમાં કોરોનાની વેક્સિન 10 વાર લીધી

કોરોનાથી સતર્ક રહેવું જરૂરી પણ પાગલપન વિશે શું કરી શકાય એક વ્યક્તિએ 1 કલાકમાં 10 વાર વેક્સિન લીધી કોરોનાવાયરસ મહામારીને કારણે મોટાભાગના દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે ઝડપથી ચલાવવામાં આવી રહી છે, આ વાતને લઈને લોકો તથા સરકાર પણ સતર્ક છે. લોકો વેક્સિનને લઈ પણ રહ્યા છે, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જાણવા […]

જમ્મુમાં મલ્ટિ-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ,દૂરના વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં મદદ કરશે

જમ્મુમાં મલ્ટિ-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં મળશે મદદ IIIM થી મઢ બ્લોક સુધી કરવામાં આવ્યું ટ્રાયલ   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ડ્રોનનો ઉપયોગ સરહદ પર દેખરેખ સિવાય, હવે અન્ય ઘણા કામો માટે કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડ્રોન દ્વારા કોરોનાની રસી, દવાની ડિલિવરી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પર્વતીય વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ પણ મોકલી શકાશે. […]

મધ્યપ્રદેશના ખંડવામાં દારૂડિયા માટે મહત્વનો નિર્ણયઃ “નો વેક્સિન નો લિકર”નો અમલ

ભોપાલઃ કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાણ ઇલાજ કોવિડ-19 વેક્સિન છે. જેથી દેશમાં હાલ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વિવિધ શહેરો, નગરો દ્વારા રસી લેનારાઓની સંખ્યામાં વધારો થાય તે માટે વિવિધ જાહેરાતો કરી છે. દરમિયાન કોવિડ-19 રસીને લઈને મધ્યપ્રદેશના ખંડવાના જિલ્લા વહીવટી તંત્રએ એક અનોખો આદેશ જાહેર કર્યો હતો. ખંડવા જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code