હવે બાળકોને કોરોના સામે રક્ષણ આપવાની તૈયારીઃ સપ્ટેમ્બરમાં બાળકો માટે આવી શકે છે કોરોનાની વેક્સિન
હવે બાળકોને કોરોનાથી બચાવવાની તૈયારી સપ્ટેમ્બરમાં આવી શકે છે બાળકો માટે વેક્સિન આ મામલે એઈમ્સના ડોક્ટરે આપી માહિતી દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે,ત્યારે આ લહેરમાં બાળકો માટે ખૂબ ચિંતા દર્વામાં આવી રહી છે,અનેક નિષ્ણાંતોએ બાળકો માટે આ ત્રીજી કોરોનાની લહેર જોખમી ગણાવી હતી જેને લઈને દેશભરમાં બાળકો માટે કોરોનાની […]