1. Home
  2. Tag "Corona vaccine"

દુબઈની અમીરાત એરલાઇન્સ 23 જૂનથી શરૂ કરશે ઉડાન, ભારત સાથે આ બે દેશોમાં શરૂ કરશે ફ્લાઇટ્સ સર્વિસ

ભારતમાં અમીરાત એરલાઈન્સની સર્વિસ ફરીથી શરૂ થશે મોટી સંખ્યામાં ભારતીયોને મળશે રાહત ભારતની સાથે નાઈજીરીયા અને દ.આફ્રિકામાં પણ શરૂ થશે સર્વિસ દિલ્હી : સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર છે. દુબઈ સ્થિત એરલાઇન્સ કંપની અમીરાત એરલાઇન્સે 23 જૂનથી ભારત સાથે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકા […]

કોરોનાને લઈને બાળકોની ચિંતા ઘટશેઃ-દેશમાં બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે કુલ ચાર વેક્સિન

બાળકો માટે આવશએ 1 નહી 2 નહી પરંતુ 4 વેક્સિન બાળકોને લઈને કોરોનાની ચિંતા ઘટશે જુલાઈમાં બાળકો પર વેક્સિનનું પરિક્ષણ આરંભ કરાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ સેવાઈ રહી છે, આ વચ્ચે અનેક નિષ્ણઆંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે,ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થવાની સંભાવના છે, તો બીજી તરફ બાળકો માટે પણ વેક્સિન […]

બાળકો માટે વેક્સિનના પ્રારંભીક પરિક્ષણ અસરકારકઃ- બન્ને ડોઝ એન્ટિબોડિઝ વધારવામાં અને સાર્સ-કોવ-2 વાયરસ સામે લડવામાં કારગાર

બાળકો માટે વેક્સિનના શરુઆતી પરિક્ષણ અસરકારક વેક્સિન એન્ટિબોડિઝ બનાવવામાં કારગાર દિલ્હીઃ- કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેર બાળકો પર જોખમ વધારી શકે  છે તેવી આશંકાઓ વચ્ચે બાળકો પર વેક્સિનના પરિક્ષણ શરુ કરવામાં આવ્યા છે.ત્યારે આ પરિક્ષણોમાં મોડર્નાની કોરોના રસી અને અન્ય પ્રોટીન આધારિત પ્રાયોગિક રસીએ પરિક્ષના […]

વેક્સિનેશનને વેગવાન બનાવવા માટે સરકારે બદલ્યા નિયમ, હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી

કોરોના વેક્સિનેશન માટેનો નિયમ બદલાયો હવે સીધા સેન્ટર પર જઇને વેક્સિન લઇ શકાશે હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશ પર હવે સંભવિત ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. કોરોના સામે વેક્સિનને અસરકારક હથિયાર માનવામાં આવે છે. આ […]

સમગ્ર વિશ્વમાં ‌સૌ પ્રથમ વખત કાનપુરમાં બે વર્ષના બાળકો પર કોરોનાની વેક્સિનનું પરીક્ષણ  

આખા વિશ્વમાં ભારતમાં થશે 2 વર્ષના બાળકો પર વેક્સિન પરિક્ષણ કાનપિરમાં 2 વર્ષના બાળકો પર ટ્રાયલ કરાશે ભારત બાયોટેકની કોવેક્સિનનું 2 થી 6 વર્ષના બાળકો પર પરિક્ષણ ષરુ દિલ્હીઃ-સમગ્ર દેશમાં ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે, જે બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે તેવી આગાહી વચ્ચે કોરોના સામે રક્ષણ આપવા માટે કાનપુરમાં બે થી છ વર્ષની […]

કોરોનાની વેક્સિન પર લાગશે ૫ ટકા જીએસટીઃ- કેન્દ્રએ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડના 780 રૂપિયા, કોવેક્સિન માટે 1,410 ભાવ નક્કી કર્યા

વેક્સિન પર લાગશે 5 ટકા જીએસટી ખાનગી હોસ્પિટલ માટે વેક્સિનના ભાવ નક્કી દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વેક્સિનેશનની પ્રકિરિયાને વેગ આપવામાં આવ્યો છે, ત્યારે હવે સરકાર દ્રારા વેક્સિનને લઈને અનેક મહત્વનના નિર્ણયો ણલેવાયો છે જે અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ વેક્સિન ઉત્પાદકો દ્વારા જાહેર કરાયેલા ભાવોના આધારે ખાનગી હોસ્પિટલોમાં હવે વેક્સિનના કેટલા […]

પીએમ મોદીની મોટી જાહેરાત, યોગ દિવસથી દેશના 18+ નાગરિકોને ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કરી મોટી જાહેરાત યોગ દિવસથી એટલે કે 21 જૂનથી દેશમાં 18+ના લોકોને સરકાર ફ્રી વેક્સિન લગાવશે નવેમ્બર 2021 સુધી દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ મોટી જાહેરાત કરી હતી. યોગ દિવસ એટલે […]

ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે આવી ગઇ કોરોનાની વેક્સિન, ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી મંજૂરી

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે 27 દેશોના યુરોપિય સંઘમાં ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને સૌથી પહેલા મંજૂરી મળી હતી નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે. બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી નિર્મિત કોરોના વેક્સિનને 12-15 વર્ષના બાળકોને આપવા માટે મંજૂરી આપી છે. […]

ટૂંકમાં બંને ડોઝમાં કોવિશિલ્ડ, કોવેક્સિન સહિતની રસીઓનું થશે ટ્રાયલ

ટૂંક સમયમાં બંને ડોઝમાં વિવિધ રસીઓનું ટ્રાયલ થશે કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુતનિક સહિતની રસીઓનું થશે ટ્રાયલ આ ટ્રાયલ થકી રોગપ્રતિકારક શક્તિને વધુ વેગ મળી શકે છે કે કેમ તે શોધવામાં આવશે નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, અનેક લોકોએ બે અલગ અલગ રસીના ડોઝ લીધા હોવાના […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા, ટૂંક સમયમાં મળી શકે છે નિયમિત રીતે મોટા પ્રમાણમાં વેકિસન

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાને મળી શકે છે વેગ નિયમિત રીતે મોટા પ્રમાણામં મળી શકે છે વેક્સિન જૂન – જૂલાઈમાં શરૂ થવાની સંભાવના અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ બચવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પર સંપૂર્ણપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code