વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો થયા કોરોના સંક્રમિતઃ- આઈસીએમઆર
બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે – બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો કોરોનાગ્રસ્ત દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહારી હાલ પણ વર્તાઈ રહી છે, જો કે રોજીંદા આવતા કેસોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે આ મહામારી સામે વેક્સિનેશનને વેગ આપવામાં આવી હ્યો છએ, વેક્સિન એક જ એવુંહથિયાર છે કે […]