1. Home
  2. Tag "Corona vaccine"

ટૂંકમાં બંને ડોઝમાં કોવિશિલ્ડ, કોવેક્સિન સહિતની રસીઓનું થશે ટ્રાયલ

ટૂંક સમયમાં બંને ડોઝમાં વિવિધ રસીઓનું ટ્રાયલ થશે કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુતનિક સહિતની રસીઓનું થશે ટ્રાયલ આ ટ્રાયલ થકી રોગપ્રતિકારક શક્તિને વધુ વેગ મળી શકે છે કે કેમ તે શોધવામાં આવશે નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, અનેક લોકોએ બે અલગ અલગ રસીના ડોઝ લીધા હોવાના […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા, ટૂંક સમયમાં મળી શકે છે નિયમિત રીતે મોટા પ્રમાણમાં વેકિસન

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાને મળી શકે છે વેગ નિયમિત રીતે મોટા પ્રમાણામં મળી શકે છે વેક્સિન જૂન – જૂલાઈમાં શરૂ થવાની સંભાવના અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ બચવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પર સંપૂર્ણપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારે […]

જીએસટી કાઉન્સિલની 43મી બેઠક, આજે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના

જીએસટી કાઉન્સિલની આજે 43મી બેઠક નાણામંત્રી નિર્મલા સિતારમણની હાજરીમાં થશે બેઠક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા દિલ્લી: નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની 43મી બેઠક યોજવામાં આવશે. લગભગ 8 મહિના બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વના મુદ્દા ચર્ચાય તેવી સંભાવના છે. આ બેઠકમાં કોવિડ-19ને લગતી સમસ્યાઓ પર ચર્ચા થાય તેવી સંભાવનાઓને વ્યક્ત કરવામાં આવી છે. […]

વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા, વેક્સિન અને કોરોના વિશે કરી વાત

વિદેશમંત્રી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા વેક્સિન અને કોરોના વિશે કરી વાતચીત મહાસચિવના પ્રયાસોની કરી પ્રશંસા દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન કોવિડ -19 મહામારીને લઈને આવતા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તાત્કાલિક અને અસરકારક વૈશ્વિક રસી સમાધાન […]

ભારતની નેઝલ વેક્સિન બાળકોને કોવિડથી બચાવવા ગેમ ચેન્જર સાબિત થશે – ડૉ. સૌમ્યા સ્વામીનાથન

ભારત બાયોટેક કંપની નેઝલ વેક્સિનની ટ્રાયલ ચાલુ કરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનું નિવેદન આ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થશે નવી દિલ્હી: ભારતમાં હાલ બીજી લહેરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે હવે ત્રીજી લહેરની પણ દહેશત સેવાઇ રહી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર […]

ભારતે કોરોના વેક્સિનની નિકાસ પર રોક લગાવતા અનેક ગરીબ દેશોની હાલત કફોડી થઇ

ભારતે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે અન્ય દેશમાં વેક્સિનની નિકાસ રોકી ભારત સરકારના આ નિર્ણયથી કેન્યા, ઘાના, ઇન્ડોનેશિયા જેવા દેશોના હાલત કફોડી થઇ આ દેશોમાં ના છૂટકે અત્યારે વેક્સિનેશન રોકવાનો વારો આવ્યો છે નવી દિલ્હી: ગત વર્ષે કોરોના મહામારીની દસ્તક બાદ ભારતે વેક્સિનની જરૂરિયાત ધરાવતા અનેક દેશોને મોટા પાયે વેક્સિનની નિકાસ કરી હતી, જો કે […]

હવે અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માસ્ક વગર બહાર નીકળી શકશે

અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે જાહેરાત આ લોકો હવે માસ્ક પહેર્યા વગર બહાર નીકળી શકશે તે ઉપરાંત 6 ફૂટના અંતરથી તમામ ગતિવિધિઓ કરી શકશે નવી દિલ્હી: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા હવે તેને માત આપતું જોઇ શકાય છે. અમેરિકામાં જેને વેક્સિન લઇ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર […]

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લીધી કોરોના રસી

તમામ લોકોને રસી લેવા કરી અપીલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો ફોટો વાયરલ દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. અત્યાર સુધી રાજકીય આગેવાનો અને ફિલ્મ અભિનેતા સહિતના મહાનુભાવોએ પણ કોરોનાની રસી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસી લીધી છે. તેમજ રસી લેતો […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 17 કરોડથી વધુ ડોઝ અપાયા

ભારતમાં વેક્સીનેશનની પ્રક્રિયા તેજ દેશમાં 17 કરોડથી વધુ લોકોને મળી વેક્સીન સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી દિલ્હી:ભારત સરકાર હાલ કોરોનાને હરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.દેશ-વિદેશથી તમામ જરૂરી મેડીકલ સાધન સામગ્રીની આયાત કરી રહી છે.આવામાં સરકાર દ્વારા વેક્સીનેશન પ્રક્રિયા પર પણ સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં કોવિડ -19 સામે રસીકરણ અભિયાનની […]

કોરોના વેક્સિનેશન: જાણો વેક્સિન મૂકાવતા પહેલા અને પછી શું કાળજી લેવી જોઇએ

વેક્સિનેશન દરમિયાન કઇ કાળજી રાખવી પડે સ્વાસ્થ્ય મંત્રાલયે તે માટે માર્ગદર્શિકા જારી કરી તમે પણ આ માર્ગદર્શિકા વાંચ્યા બાદ રસી મૂકાવી શકો છો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી તાંડવ મચ્યું છે અને આ વચ્ચે સમગ્ર દેશમાં લોકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ડ્રાઇવને વધુ વેગવાન બનાવવામાં આવી છે. જો કે વેક્સિનની આડઅસરને લઇને હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code