1. Home
  2. Tag "CORONA"

હિમાચલ પ્રદેશ – 500થી વધુ કોરોના પોઝિટિવ નમૂનાઓ નવા સ્ટ્રેનની તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા

હિમાચલ પ્રદેશમાં 500થી વધુ નમુના પૂણે તપાસ માટે મોકલાયા કોરોનાના નવા સ્ટ્રેનની તપાસ કરાશે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચિંતા ફેલાઈ રહી છે, આ અંગે આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓના 525 નમૂનાઓ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે.આ […]

જર્મની: 60 વર્ષથી ઓછી વયના લોકો માટે એસ્ટ્રાઝેનેકા રસી પર પ્રતિબંધ

જર્મનીમાં એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવાઈ રોક 60 વર્ષથી ઓછી વયના લોકો માટે લગાવી રોક લોહીના ગંઠાઇ જવાના કુલ 31 કેસો આવ્યા સામે દિલ્લી: જર્મનીના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે જાહેરાત કરી હતી કે, એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ રસીનો ઉપયોગ ફરી એકવાર 60 વર્ષથી ઓછી વયના લોકો માટે સ્થગિત કરવામાં આવ્યો છે. રસી લેતા લોકોમાં લોહીના ગંઠાઈ જવાના અસામાન્ય […]

અરેરે.. પાકિસ્તાનમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા 20 લોકોને એક જ લોકોઅપમાં કર્યા બંધ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ ઉપરાંત માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, પાકિસ્તાનમાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. પોલીસે કોરોના મહામારી વચ્ચે સામાજીક અંતરનું ભંગ કરવા બદલ 20 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એટલું જ ચોંકાવનારી બાબત […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વકર્યું, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો

નવા 30 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો મનપા તંત્રએ 23 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી કર્યાં દૂર શહેરમાં હાલ 273 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈ રહ્યાં […]

અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ તા. 15મી એપ્રિલ સુધી લંબાવાયો

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય રાતના 9થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા સરકારની અપીલ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. હવે આ કરફ્યુની સમય મર્યાદા તા. 15મી એપ્રિલ સુધી […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણઃ 10 કર્મચારીઓ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈટી ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વધુ એક જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જાણીતી શૈક્ષણિક સંસ્થા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)માં 10 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠનો કોરોના ટેસ્ટીગ […]

ડીજીસીએ જારી કર્યા નવા આદેશ -વિમાનની અંદર પણ કોરોનાના નિયમોનો ભંગ કરવા પર થશે દંડ

વિમાનની અંદર કોરોનાનું પાલન ન કરવા પર થશે દંડ ડીજીસીએ જારી કર્યા નવા આદેશ દિલ્હી – દેશમાં કોરોના વાયરસ મહામારી  વકરી રહી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ યાત્રીઓ માટે અનેક નવા નિયમો જારી કર્યા છે. ડીજીસીએ જણાવ્યું છે કે એરપોર્ટ્સ […]

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કેદીઓને અપાઈ કોરોનાની રસી

પ્રથમ દિવસે 77 કેદીઓને અપાઈ રસી રસીકરણથી કેદીઓમાં ખુશી ફેલાઈ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. હાલ 60 વર્ષથી વધુની વ્યક્તિઓ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને રસી આપવામાં આવી રહી છે. હવે તંત્ર દ્વારા જેલમાં બંધ કેદીઓને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાબરમતી […]

IIM અમદાવાદમાં કોરોના વકર્યોઃ અત્યાર સુધીમાં વિદ્યાર્થી સહિત 70 વ્યક્તિ થયા સંક્રમિત

24 કલાકમાં 10 પોઝિટિવ કેસ હોળીના દિવસે 108 લોકોના થયા ટેસ્ટ મનપા દ્વારા IIM કેમ્પસમાં ટેસ્ટ કેમ્પ કરાયો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અમદાવાદમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ)માં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 24 કલાકમાં આઈઆઈએમમાં વધારે 10 પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અહીં અત્યાર […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા 4થી વધારે લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ

પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તા. 13મી એપ્રિલ સુધી કરાશે અમલ પોલિસ કમિશનરેટ વિસ્તારમાં કલમ 144 લાગુ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદ અને ડાયમન્ડ સિટી સુરત કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યાં હોય બંને શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા માટે પગલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code