કચ્છના અબડાસા પંથકમાં એક લાખ એકર જમીનમાં કપાસનું વાવેતર
ભૂજ : અબડાસાના પિયત ક્ષેત્ર (બોર આધારિત)ના ગામોની ખેતીલાયક જમીન પર ખેડૂતોએ ખરીફ પાક કપાસ પર પસંદગી ઉતારી છે. બોર આધારિત ખેતીવાળાં 32થી 35 ગામોમાં કપાસનું વાવેતર શરૂ કરાયું છે. અબડાસા કપાસની ખેતી માટે જાણીતું છે. આ વાવેતર માટે જમીન, પાણી અને વાતાવરણ અનુકૂળ હોય અહીં લાંબા તારવાળા `રૂ’નું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે પણ […]