ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા
લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]


