1. Home
  2. Tag "Covid-19 cases"

કોરોના સામે વિશ્વની મહાસત્તા પણ લાચાર: USમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા

વિશ્વની મહાસત્તા પણ કોરોના સામે લાચાર યુએસમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ફ્રાંસમાં પણ કોરોનાનો કહેર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઇને યુરોપ સુધી, કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. આગામી બે મહિનામાં યુરોપની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થાય તેવા […]

ચીનમાં જ ચીની વેક્સિન ફેઇલ, ફરી કોરોના સંક્રમણમાં વધારો

ચીનને ચીનની જ વેક્સિન કામ ના આવી 07 અબજ લોકોના વેક્સિનેશન છતાં કોરોનાના કેસમાં ફરી વધારો એક સપ્તાહમાં 3 વખત લૉકડાઉન કરવાની નોબત નવી દિલ્હી: કોરોનાની ઉત્પત્તિ માટે જેને જવાબદાર માનવામાં આવે છે તેવા ચીનમાં ચીનને તેની જ વેક્સિન હવે કામ નથી આવી રહી. 1.41 અબજની વસ્તીમાંથી 1.07 અબજ લોકોના વેક્સિનેશન છતાં આ સમયે ચીનમાં […]

ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ માત્ર 1 કેસ નોંધાતા ફરી લોકડાઉન લાગૂ કરાયું

કોરોનાનો ફરી માત્ર એક કેસ આવતા ન્યૂઝીલેન્ડ સરકાર એક્શનમાં ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ માટે કડક લોકડાઉન લાગૂ કરાયું છ મહિના બાદ નોંધાયો પ્રથમ કેસ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા કોરોના મુક્ત થનારો દેશ ન્યૂઝીલેન્ડ હતો અને હવે ફરીથી કોરોનાનો માત્ર એક કેસ આવતા જ ન્યૂઝીલેન્ડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સરકારે દેશભરમાં ત્રણ […]

મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે લોકડાઉન પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી લંબાવાયું

કોરોના સંક્રમણથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હવે પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી રહેશે લોકડાઉન મુંબઇ: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર છે અને ત્યાં હજુ પણ કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડાઓ સામે આવતા હવે રાજ્ય સરકારને લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી જૂન સવારે 7 વાગ્યા […]

દેશમાં લોકોના બેદરકારીભર્યા વલણથી કોરોના વકર્યો: વાયરોલોજીસ્ટ

દેશમાં કોરોના વેક્સીન કોરોનાથી બચાવશે એવી લોકોએ ધારણા કરી આ ધારણા રાખીને લોકોએ કોવિડની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું કેસ વધવાનું સાચું કારણ મહામારી મુદ્દે લોકોની બેદરકારીભર્યું વલણ છે નવી દિલ્હી: દેશમાં છેલ્લા 15 દિવસમાં કોરોના મહામારી વધુ વકરી છે અને દૈનિક કેસનો રાફડો ફાટ્યો છે. જો કે, કોરોના વાઇરસના નવા પ્રકારોને કારણે કેસ વધ્યા હોવાના […]

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ: વિશ્વમાં સૌથી વધુ નોંધાતા કેસમાં ભારત હવે ત્રીજા નંબરે

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો વિશ્વમાં દૈનિક નોંધાતા સૌથી વધુ કેસમાં ભારત હવે ત્રીજા ક્રમાંકે સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર પહોંચ્યો છે. રોજના નવા કેસની સંખ્યામાં વધારો […]

અમદાવાદમાં ફરી કોરોનાના વધતા કેસ: 3 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

દેશના પાંચ રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું અમદાવાદમાં પણ લાંબા સમય બાદ 70 જેટલા કેસ નોંધાયા અમદાવાદમાં ત્રણ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા અમદાવાદ:  એક તરફ કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ દેશના પાંચ રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. એવામાં હવે અમદાવાદ શહેરમાં પણ કોરોના ફરી બેકાબૂ થઇ રહ્યો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code