1. Home
  2. Tag "cowin app"

CoWIN એપ પર સામેલ થઈ નાકની રસી,આ હોસ્પિટલોમાં લેવડાવી શકો છો ડોઝ  

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દરમિયાન, ભારત સરકારે ભારત બાયોટેકની પ્રથમ નેજલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે.આ રસી Cowin એપ પર સામેલ કરવામાં આવી છે. હાલમાં, આ રસી ફક્ત ખાનગી હોસ્પિટલોમાં જ આપી શકાય છે.નાકની રસી નાક દ્વારા આપવામાં આવે છે.રસીની ખાસ વાત એ છે કે,તે કોવિડ વાયરસના સંક્રમણની સાથે સાથે સંક્રમણને પણ […]

કોવિન એપ્લિકેશન પર આ તારીખથી બાળકો માટે વેક્સિન રજીસ્ટ્રેશન થશે શરૂ

15-18 વર્ષના બાળકો કોવિડ વેક્સિન માટે આ તારીખથી કરશે નોંધણી કોવિન એપ્લિકેશન પર બાળકો નોંધણી કરાવી શકશે આઇડી કાર્ડથી પણ નોંધણી કરાવી શકશે નવી દિલ્હી: મોદી સરકારે 15-18 વર્ષની વયજૂથના બાળકોને 1 જાન્યુઆરીથી રસીકરણ માટે જાહેરાત કરી છે ત્યારે 15-18 વર્ષની વયજૂથના બાળકો માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન પર નોંધણી થઇ શકશે. કોવિન પ્લેટફોર્મ ચીફ […]

ભારતના કોવિન પ્લેટફોર્મને વિશ્વના અનેક દેશોએ વખાણ્યું, 50 દેશોએ કરી માંગ

ભારતના કોવિન પ્લેટફોર્મની સમગ્ર વિશ્વમાં વાહવાહી વિશ્વના 50 દેશોએ કરી ઉપયોગ કરવાની માંગ ભારત પોતાનું ઑપન સોફ્ટવેર વિનામૂલ્યે આપવા તૈયાર નવી દિલ્હી: ભારત સરકારની કોવિન એપની માંગ હવે વિશ્વભરમાં જોવા મળી છે. કેનેડા, મેક્સિકો, નાઇજીરીયા અને પનામા સહિત લગભગ 50 જેવા દેશોએ પોતાના રસીકરણ અભિયાન માટે કોવિન જેવી પદ્વતિનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે […]

વેક્સિન માટે સ્લોટ બુકિંગ વધુ ઝડપી બનશે, CoWIN સાથે વધુ 91 Apps જોડાઇ

વેક્સિન સ્લોટ માટે હવે બુકિંગનું ટેન્શન દૂર હવે કોવિન પોર્ટલ સાથે જોડાઇ અન્ય 91 એપ્સ હવે નવી 91 એપ્લિકેશન-વેબસાઇટ પર વેક્સિનેશન સ્લોટ બુકિંગ પણ કરી શકાશે નવી દિલ્હી: હવે વેક્સિનેશન માટે તમારે વેક્સિન સ્લોટ બૂકિંગ માટે વધુ ઝંઝટમાંથી પસાર નહીં થવું પડે. હવે વેક્સિન સ્લોટ બૂકિંગને લઇને સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પર વધુ 91 […]

વેક્સિનેશનને વેગવાન બનાવવા માટે સરકારે બદલ્યા નિયમ, હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી

કોરોના વેક્સિનેશન માટેનો નિયમ બદલાયો હવે સીધા સેન્ટર પર જઇને વેક્સિન લઇ શકાશે હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશ પર હવે સંભવિત ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. કોરોના સામે વેક્સિનને અસરકારક હથિયાર માનવામાં આવે છે. આ […]

તો શું હેક થઇ CoWIN એપ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે શું સ્પષ્ટતા કરી

શું હેક થઇ વેક્સિન રજીસ્ટ્રેશન એપ CoWIN સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે કરી સ્પષ્ટતા પોર્ટલ હેક થઇ હોવાની વાત તદ્દન ખોટી છે: સ્વાસ્થ્ય મંત્રાલય નવી દિલ્હી: વેક્સિનેશન માટે અત્યંત જરૂરી એવી સરકારની CoWIN એપ હેક થઇ ચૂકી હોવાના રિપોર્ટ આવી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ વાત ખોટી છે. […]

કોરોના વેક્સિનનો સ્લોટ બૂક કરાવવા એકધારા લોગઇન ના કરશો, બાકી કોવિન તમને બ્લોક કરી દેશે

હવે રસીનો સ્લોટ બૂક કરાવવા કોવિન પર એકધારા લોગઇન ના કરશો જો હવે તમે દિવસમાં વારંવાર કોવિન પર લોગઇન કરશો તો બ્લોક થઇ જશો યૂઝર્સને 24 કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે નવી દિલ્હી: વેક્સિન લેવા માટે સરકારની કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. પરંતુ મોટા ભાગે થતું એવું હોય છે કે જ્યારે પણ […]

હવે આ રીતે પણ વેક્સિન માટે રજીસ્ટ્રેશન થઇ શકશે, સરકારે COWIN APP પર નવા નિર્દેશ જાહેર કર્યા

હવે આ રીતે પણ વેક્સિનેશનનું રજીસ્ટ્રેશન થઇ શકશે સરકારે આ માટે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા થર્ડ પાર્ટી એપ્સથી પણ રજીસ્ટ્રેશન થઇ શકશે નવી દિલ્હી: દેશમાં વેકસીનેશ પ્રક્રિયામાં વધુ સરળતા રહે તે માટે હવે સરકારે એક આ મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ઑનલાઇન રજીસ્ટ્રેશન વખતે લોકોને અનેક મુશ્કેલીઓનો […]

કોવિન સાઇટ પર લોડ વધતા કોવિન રજીસ્ટ્રેશન સર્વર ડાઉન થયું, ટાઇમ સ્લોટ મળતો નથી

સમગ્ર દેશમાં 1લી મે થી 18-44 વર્ષના વયજૂથ માટે વેક્સિનેશન શરૂ થશે આ માટે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે જો કે હાલમાં લોડ વધુ હોવાને કારણે સર્વર ડાઉન આવી રહ્યું છે સર્વર ડાઉન હોવાને કારણે ટાઇમ સ્લોટ મળતો જ નથી નવી દિલ્હી: સમગ્ર દેશમાં 18 થી 44 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન […]

પ્રથમ દિવસે જ કોવિન એપ પર 1 કરોડથી વધુ લોકોએ રસીકરણ માટે કરાવી નોંધણી

પ્રથમ દિવસે જ કોવિન એપ પર કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું 1લી મે થી 18થી ઉપરના તમામ લોકોને મળશે વેક્સિન દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના મહામારી સામે મોટી લડચ લડી રહ્યો છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા સરકારે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે, આ હેછળ 1લી મે ના રોજથી 18 થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code