સાયબર છેતરપીંડીના બનાવો અટકાવવા 7.71 લાખ સીમ કાર્ડ બ્લોક કરાયાં
દેશમાં છેતરપીંડીના વધતા બનાવોને અટકાવવા માટે સરકારે 7.81 લાખ નકલી સિમ કાર્ડ, 83668 વોટ્સએપ એકાઉન્ટ અને 3962 સ્કાયપ આઈડી બ્લોક કર્યા છે. દેશમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ડિજિટલ છેતરપિંડીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે લોકસભામાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી 28 ફેબ્રુઆરી, 2025 સુધી કરવામાં આવી છે. […]