1. Home
  2. Tag "Cretacar – Tractor"

પાલનપુર-આબુરોડ પર પૂરફાટ ઝડપે આવેલી ક્રેટાકાર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત પાલનપુર આબુરોડ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવેલી ક્રેટાકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર સાથે અથડાઈ હતી. સદનસિબે કારની એરબેગ ખૂલી જતાં જાનહાની ટળી હતી, અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code