ઘરે સરળતાથી બનાવો એકદમ ક્રિસ્પી અને મીઠા શક્કરપારા, જાણો રેસીપી
રેસીપી, 12 જુલાઈ 2026: ભારતીય ઘરોમાં શક્કરપારા એક એવો સદાબહાર નાસ્તો છે જેને બાળકોથી લઈને મોટાઓ સુધી બધા ખૂબ જ હોંશે હોંશે ખાય છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે બનાવતી વખતે શક્કરપારા કાં તો કડક થઈ જાય છે અથવા તેલમાં જતા જ તૂટવા લાગે છે. પરંતુ જો તમે લોટ બાંધતી વખતે ઘીનું મોણ […]


