પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરીવાર વધારો,આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો
પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો યથાવત ફરીવાર વધ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ લોકોની તકલીફોમાં પણ થયો વધારો મુંબઈ : પેટ્રોલ-ડીઝલના મોરચા પર આજે સતત બીજા દિવસે પણ સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. શુક્રવારના વધારા બાદ આજે શનિવારે તેલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને […]


