કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?
હેમંત પરમાર દેશમાં જ્યારે પણ કોઈ મોટી NGO, ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થાના ખાતાં સીલ થાય, FCRA લાયસન્સ રદ થાય અથવા તપાસ એજન્સીઓ આવી શકમંદ સંસ્થાઓના દરવાજા સુધી પહોંચે ત્યારે એક જ પ્રશ્ન લોકોના મનમાં ઊભો થાય છે, “આખરે મામલો શું છે?” સમાજસેવાના નામે આવતું વિદેશી ફંડ ખરેખર ગરીબો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે વપરાય છે કે […]


