દેશમાં ચાલુ વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 5614 કિમી હાઈવેનું કર્યું નિર્માણ
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ નાણાકીય વર્ષ 2024-25માં કુલ 5,614 કિલોમીટરના રાષ્ટ્રીય હાઇવેનું નિર્માણ કર્યું છે, જે 5,150 કિલોમીટરના લક્ષ્ય કરતાં વધુ છે. આ સિદ્ધિ વિશે માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી હતી. NHAI એ આ વર્ષે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર 2,50,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ […]