1. Home
  2. Tag "dam"

પાકિસ્તાન માટે ઉનાળો વધારે આકરો રહેશે, પંજાબમાં શાહપુરકંડી બેરેજનું કામ પૂર્ણ થયું

નવી દિલ્હીઃ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની જનતા માટે આગામી ઉનાળો વધારે આકરો રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ખરેખર, પંજાબમાં શાહપુરકાંડી બેરેજ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ તળાવના કેચમેન્ટ એરિયામાં ટ્રાયલ તરીકે પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શાહપુરકંડી બેરેજ ડેમ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટનું બીજું એકમ છે. આ […]

સુખી જળાશય યોજનાઃ મુખ્ય, શાખા અને માઈનોર નહેરોનું આધુનિકરણ કરાશે

છોટાઉદેપુરઃ સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું. જળ સંપત્તિ મંત્રીએ કહ્યું હતું […]

રાજ્યના 207 જળાશયમાં 74 ટકા પાણીનો સંગ્રહ, 64 ડેમ છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજયની જીવાદોરી સમાન સરકાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 78 ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 70 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જળાશયોમાં નવા પાણીની આવકને પગલે ઉનાળાના આકરી ગરમીના […]

ગુજરાતના 207 જળાશય 72 ટકા ભરાયાં, અત્યાર સુધીમાં 62 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી મેધરાજા મનમુકીને વરસ્યા છે જેના પરિણામ સ્વરૂપે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ત્યાર સુધીમાં લગભગ 75 ટકા જેટલો ભરાયો છે. જેથી ઉનાળાની ગરમીના દિવસોમાં રાજ્યમાં પીવાની પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે. આ ઉપરાંત રાજ્યના 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 72 ટકા જેટલા […]

રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ડેમ છલકાયાં, 207 જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ રાજ્યમાં ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, દરમિયાન ઉપવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 74 ટકા જેળલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 207 જળાશયોમાં 71 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં […]

દાહોદ જિલ્લામાં 2 ડેમ થયા ઓવરફ્લો, અદલવાડા અને ઉમરિયા ડેમ છલકાયા

અમદાવાદઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. જેથી જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન દાહોદ જિલ્લાનો અદલવાડા અને ઉમરિયા ડેમ છલકાયો છે. આ ઉપરાંત નદીઓ બે કાંઠે વહેતી થઈ રહી છે. છોડાઉદેપુરની ઓરસંગ નદી બની ગાંડીતૂર બની છે, તેમજ નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. છોટાઉદેપુરમાં […]

ગુજરાતના 58 જળાશયો છલકાયાં, 87 ડેમ હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં 58 જેટલા ડેમ છલકાયાં છે. જ્યારે 87 જેટલા ડેમ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે. તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 […]

ગુજરાતના 44 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 67 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં લગભગ 64 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 44 ડેમ ઓવરફ્લો થયા છે. સતત વરસાદને પગલે સૌરાષ્ટ્રના 34 જેટલા જળાશયો છલકાયાં છે. સૌરાષ્ટ્રના ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ 19% થી વધીને 73% થયો છે. […]

ગુજરાતમાં સતત વરસાદ વચ્ચે 67 ડેમ 90 ટકાથી વધારે ભરાયાં

સરદાર સરોવર ડેમમાં 66 ટકા પાણીનો સંગ્રહ સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73 ટકા પાણીનો જથ્થો અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસી રહ્યો છે, જેથી જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 66 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 67 જેટલા ડેમ […]

ગુજરાતના જળાશયોમાં 54 ટકા જેટલો પાણીનો જળસંગ્રહ થયો, 33 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં લગભગ 33 જેટલા જળાશયો છલકાયાં છે. તેમજ રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં હાલ લગભગ 54 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code