1. Home
  2. Tag "death of four"

દાહોદમાં ધાર્મિક પ્રસંગના જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડીઃ ચારના મોત

15 વ્યક્તિઓને થઈ ફુડ પોઈઝનીંગની અસર 10 વ્યક્તિઓની હાલત ગંભીર અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં અમદાવાદઃ દાહોદના ભુલવણ ગામમાં ધાર્મિક પ્રસંગ્રે યોજાયેલા જમણવાર બાદ કેટલાક લોકોને ફુડપોઈઝનની અસર થતા નાસભાગ મચી ગઈ હતી. ફુડ પોઈઝનિંગની અસર થતા ચાર વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15 વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]

પંજાબમાં ઓવરસ્પીડમાં પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈઃ ચારના મોત

દિલ્હીઃ પંજાબના ખરાડમાં પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં આ બંને વ્યક્તિઓ 25 ફુટ દૂર જઈને પટકાયાં હતા. આ પછી  સ્પીડમાં આવતી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને […]

મોરબીના વાંકાનેર નજીક મોટરકાર કુવામાં ખાબકતા ચારના મોત

અમદાવાદઃ મોરબીના વાંતનેર નજીર પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં એક કુબામાં ખાબકી હતી. આ દૂર્ગટનામાં બે મહિલાઓ અને બે બોળકો મળીને ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત તયાં હતા. દૂરઘટનાનો ભોગ બનેલો પરિવાર અમદાવાદનો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળીની ઉંજવણી કરીને […]

ધંધુકા-બગોદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતઃ ચાર વ્યક્તિઓના મોત

કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકો મોટી સંખ્યામાં થયા એકત્ર અમદાવાદઃ ધંધુકા-બગોદરા રોડ ઉપર રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code