માર્ગ અકસ્માતમાં દરરોજ 45 બાળકો-કિશોરોના મોત થઈ રહ્યા છે, રિપોર્ટમાં ખુલાસો
નવી દિલ્હીઃ ભારતમાં દરરોજ 45 બાળકો-કિશોરો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. 2011 થી 2022 ની વચ્ચે, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોની સંખ્યામાં 113 ટકાનો વધારો થયો છે. તમામ પ્રકારના માર્ગ અકસ્માતોમાં બાળકો અને કિશોરોના મૃત્યુ 10 ટકા છે. બેંગલુરુ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ […]